Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

431.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનો રોઝોલ્વીંગ પાવર ...... છે.

  • 2 straight mu

  • 0.025 straight A with degree on top

  • 0.0000005 nm 

  • o.0000005 straight mum


432.

કોષનું નાનામાં નાનું કદ કે જે નરી આંખે જોઈ શકાય છે બેકટેરિયા.....

  • 1 micron

  • 10 micron 

  • 100 micron 

  • 1000 micron


433.

 ........... દ્વારા ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની શોધ કરવામાં આવી હતી.

  • C.P.Swanson 

  • None of the above 

  • Knoll and Ruska 

  • Rudolph and Kolliker 


434.

ફ્રેઝ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપ એ ............. છે.

  • નિર્જીવની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરવા માટેની ઉત્તમ પદ્વતિ છે.

  • પ્રકાશનાં વિવર્તન તથા કાર્ડ ફિલ્ડ કન્ડેન્સર પર આધાર રાખે છે.

  • સજીવ કોષનાં અભ્યાસ માટે ઉપયોગી છે.

  • વસ્તુની પારદર્શીતા અને મકાઇ પર આધાર રાખે છે.


Advertisement
435.

માં થતી ફ્યુઅલજન પ્રક્રિયા ........ નાં પરિણામે જોવા મળે છે.

  • ફોસ્ફરિક એસિડ

  • એસિડનાં જળવિભાજન દ્વારા ઉત્પન્ન થતા આલ્ડિફાઇડ દ્વારા 

  • RNA ના દૂર થવાથી પરંતુ DNA ના નહી.

  • ફોસ્ફોરિક એસિડ, કાર્બોહાઇડ્રેટ અને નાઇટ્રોજન બેઇઝ


436.

1 straight A degree એ ........... ને સમાન છે.

  • 10-6 cm 

  • 10-3 cm 

  • 10-8 cm 

  • 10-4 cm 


Advertisement
437.

....... ને અભિરંજન કરવા નો ઉપયોગ થાય છે?

  • RNA-પોલિમરેઝ

  • DNA-પોલિમરેઝ

  • DNA 

  • A અને B બંને


C.

DNA 


Advertisement
438.

સુદાન બ્લેકની મદદથી કઈ કોષ અંગિકા ઓળખી શકાય છે?

  • સ્ફ્રેરોઝોમ 

  • કણિકામય અંત:કોષરસજાળ

  • પેરોક્સિઝોમ 

  • ગ્યાયોક્સિઝોમ 


Advertisement
439.

ફલોરેસેન્ટ માઇક્રોસ્કોપનો ઉપયોગ શેના માટે થાય છે.

  • ફ્લોરોક્રોમ ડાઈ દ્વારા કોષની રચનાનું સ્થાન નક્કી કરવા

  • જીવંત અવસ્થામાં કોષ તથા બેકટેરિયાનાં ઘટકોનાં અભ્યાસ માટે થાય છે.

  • સિઝોલ્વીંગ પાવરને વધારવા થાય છે.

  • DNA-ની ક્ષ-કિરણ વિવર્તન ભાત મેળવવા માટે 


440.

લાઇટ કમ્પાઉન્ટ માઇક્રોસ્કોપનો મેગ્નીફિડેશન પાવર ...... પર આધાર રાખે છે.

  • પ્રકાશનાં સ્ત્રોત પર 

  • આઇ પીસ લેન્સની ક્ષણતા પર

  • ઓલ્જેટીવ લેન્સની ક્ષમતા પર 

  • A અને B બંન્ને


Advertisement