Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

441.

.............. ની મદદથી RNA ની રચનાનો અભ્યાસ કરી શકાય છે.

  • ક્રોમેટોગ્રાફી

  • ક્ષ-કિરણ ક્રિસ્ટલોગ્રાફી 

  • ફલુઅલજન 

  • ટોલ્યુડિન બ્લ્યુ


442.

ટોડ્યુડિન બ્લયુ મુખ્યત્વે ........... ને અભિરંજિત કરે છે.

  • કાઇટીન 

  • લિગ્નીન

  • DNA 

  • RNA


443.

નીચેનામાંથી કયું જૈવ અભિરંજન છે?

  • ન્યુટ્રલ રોડ 

  • જેનસ ગ્રીન 

  • મિથીલીન બ્લ્યુ

  • આપેલ બધા જ


Advertisement
444.

ક્લોર-ઝિંક આયોડાઇડ .............. ને અભિરંજીત કરે છે.

  • કાઇટીન 

  • લિપીડ

  • સેલ્યુલોઝ 

  • પ્રોટીન 


C.

સેલ્યુલોઝ 


Advertisement
Advertisement
445.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી માટે કયું અભિરંજક વપરાય છે?

  • ઓસ્મિયમ ટેટ્રાક્સાઇડ

  • PAS

  • ઓરેન્શિયા 

  • પેરા રોઝાલીન 


446.

કયું અભિરંજક સામાન્ય રીબેકટેરિયા કોષ વિભાજનના અભ્ય્યાસ વપરાય છે?

  • ઇયોસિન 

  • સેફ્રેનીન

  • ફલુઅલજન પ્રક્રિયક 

  • એસિટો કાર્માઇન 


447.

......... પદ્ધતિ દ્વારા કોષ અંગિકાઓની છૂટી પાડી શકાય છે.

  • ડિફરન્શીયલ સેન્ટ્રીફ્યુગેશન

  • ક્ષ-કિરણ વિવર્તન

  • ઓટોરેડિયોગ્રાફી 

  • માઇક્રોટોમી 


448.

રંગસૂત્રને અભિરંજિત કરવા કઈ ડાઈનો ઉપયોગ થાય છે.

  • ફ્લુઅલજન 

  • એસિટોકેર્માઇન 

  • હિમેટિકિસલીન 

  • આપેલ બધા જ


Advertisement
449.

નીચેનામાંથી કયું કોષકેન્દ્ર અભિરંજક છે?

  • સેફ્રેનીન 

  • એસિટો ડેમાઇન 

  • હીમેટોકિઝલીન 

  • A અને B બંને


450.

.......... દ્વારા માઇક્રોઝોમ્સ મેળવવામાં આવે છે.

  • અલ્ટ્રાસોનીક ધ્વનિ તરંગો દ્વારા કોષનું વિઘટન કરવા 

  • (X-ray)ક્રિસ્ટલોગ્રાગી

  • વાઇટલ સ્ટઈનીંગ 

  • સોનાગ્રાફી 


Advertisement