CBSE
નીચેનામાંથી કયું ખનીજતત્વ lAA ના નિર્માણ માટે ઉપયોગી છે ?
નાઈટ્રોજન
આયર્ન
ઝિંક
કલ્શિયમ
દરિયાઈ નીંદણ કયા ખનીજથી સભર હોય છે ?
ક્લોરિન
સોડિયમ
આયોડિન
આયર્ન
નીચેનામાંથી કયું ખનીજતત્વ શર્કરાઓના વહન માટે વનસ્પતિઓમાં ઉપયોગી છે ?
મગેનિજ
આયર્ન
બોરોન
મોલિબ્લેડનમ
કયા લઘુ પોષ્કતત્વનું પર્ણસદ્દ્શ ઉપપર્ણ દ્વારા શોષણ થાય છે ?
ફૉસ્ફરસ
ઝિંક
આયર્ન
એક પણ નહિ
B
Mg
Mo
Zn
પોટેશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે ?
તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.
વનસ્પતિની ઘણી પ્રક્રિયાઓનું નિયન્ત્રણ કરે છે.
તે ફળમાં લાલ રંગના નિર્માણ માટે ઉપયોગી છે.
તે પ્રકાશસંશ્ર્લેષણમાં મદદરૂપ છે.
10
20
26
50
Mn
Fe
Cu
Zn
મોલિબ્લેડનમની ઊણપથી શું થાય ?
વાહક પેશીતંત્રનો વિકાસ નબળો થાય.
પર્ણોમાં સુકારો લાગી જાય અને ચીમળાઈ જાય.
પર્ણાગ્રનો વળાંક લેવાય.
પર્ણોમાં ક્લોરોસિસ થાય.
નીચેનામાંથી કયું લેશતત્વ વનસ્પતિ વૃદ્ધિ માટે તેમજ તેનો રેડિયો-આઈસોટોપ કૅન્સરની સારવાર માટે ઉપયોગી છે ?
આયર્ન
સોડિયમ
કોબાલ્ટ
કૅલ્શિયમ