H2O  H+ અને  OH from Class Biology ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

21.
વનસ્પતિમાં શુષ્કદળના પ્રતિગ્રામ દીઠ મૅગ્નેશિયમનું પ્રમાણ કેટલું હોય, તો ત્રુટીજન્ય અસર જોવા મળે છે ? 
  • 10-1 g
  • 10 Mg

  • 10-4 g

  • 1 g


22.

થાયેમીનના બંધારણૅમાં કયું તત્વ રહેલું છે ?

  • અયર્ન 

  • સલ્ફર

  • મૅન્ગેનિઝ 

  • ઝિંક 


23.

કયા તત્વની ઉણપથી ફળોનાં કદ ઘટે છે ?

  • સલ્ફર

  • ક્લોરિન 

  • બોરોન

  • મોલિબ્લેડમ 


24.

પાર્શ્વકલિકાઓના વિકાસ અને અગ્રકલિકાની પ્રભાવી અસરની નાબૂદ થવા માટે કયા ખનીજની ઉણપ જવબદાર છે ?

  • પોટૅશિયમ 

  • ફૉસ્ફરસ

  • સલ્ફર 

  • કૉપર 


Advertisement
25. બદામી ટપકાં યુક્ત ફળ માટે જવાબદાર તત્વ કયું છે ? 
  • Ca

  • Mo

  • Cu

  • B


26. વનસ્પતિ કયા તત્વને જમીનમાંથી ભૂમિય દ્રાવન સ્વરૂપે શોષતી નથી ? 
  • Zn

  • CI

  • Mn

  • C


27. વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવના સંશ્ર્લેષણ માટે જરૂરી તત્વ કયું ? 
  • Zn

  • B

  • Fe

  • Mn


28.

ઝિંક કઈ પ્રક્રિયા માટે જરૂરી છે ?

  • રિબોઝોમના બંધારણની જાળવણી

  • કાર્બોક્સાયલેઝ ઉત્સેચકોની સક્રિયતા 

  • શર્કરાનું વહન 

  • કોષ વિભેદન 


Advertisement
29.

કાર્બોક્સાયલેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તથા ઑક્સિજનના સંશ્ર્લેષણ માટે કયું તત્વ જરૂરી છે ?

  • બોરોન 

  • મૅગેનીઝ 

  • ઝિંક 

  • મોલિબ્લેડમ


Advertisement
30.

H2O bold bullet H+ અને  OH- પ્રક્રિયા માટે જવાબદાર તત્વ

  • Fe

  • Mn

  • Zn

  • A, B, C પૈકી કોઈ નહિ


B.

Mn

D.

A, B, C પૈકી કોઈ નહિ


Advertisement
Advertisement