Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

71. ડોનન-સંતુલન સાચું સૂત્ર કયું છે ? 
  • [Co+][Ci-] = [Ao+][Ai-]

  • [Ci+][Ai-] = [Co+][Ao-]

  • [Ci+][Ai-] = [Co+][Ao+]

  • [Ci+][Ai-] = [Co-][Ao-]


72.

આયન માર્ગો શેના બનેલા હોય છે ?

  • ન્યુક્લિઈક ઍસિડ

  • કાર્બોદિત 

  • લિપિડ 

  • પ્રોટીન 


73.

મૅગેનિઝ કઈ ક્રિયા માટે વનસ્પતિમાં ઉપયોગી છે ?

  • કોષકેન્દ્રના સંશ્ર્લેષણ માટે 

  • વનસ્પતિ કોષદીવાલના નિર્માણ માટે

  • પ્રકાશસંશ્લેષણ દરમિયાન ફોટિઓલિસિસ માટે 

  • ક્લોરોફિલના સંશ્ર્લેષણ માટે 


74.
જો કોષરસપટલની સપાટી ઋણવિજભારયુક્ત થાય તો ભૂમિય દ્રાવણમાંથી કયાં આયનોનું શોષણ જલદી થાય ? 
  •  H1PO4

  • MoO4-

  • K+

  • Cl-


Advertisement
75.

‘આયનમર્ગો’ કયા પ્રકારના વહનમાં જોવા મળે છે ?

  • સામૂહિક વહન સિદ્ધાંત

  • પ્રસરણ 

  • આયનોની ફેરબદલી 

  • ડોનન-સંતુલન 


76.

ડોનન-સંતુલન કઈ સપાટીએ થાય ?

  • કોષરસપટલ 

  • રસધાનીપટલ

  • કોષદીવાલ 

  • કોષકેન્દ્રપટલ 


77.

ખનીજતત્વોનું સરળ શોષન નીચેના પદ્ધતિએ થાય છે.

  • ડોનન-સંતુલન 

  • પ્રસરણ 

  • સામૂહિક વહન 

  • આપેલ ત્રણેય પદ્ધતિઓ


78.

જેમ શોષકદાબ વધુ તેમ…….

  • પાણીનું શોષણ ઓછું અને આયનોનું શોષણ વધુ 

  • પાણીનું શોષણ વધુ અને આયનોનું શોષણ ન થાય.

  • પાણીનું શોષન ઓછું અને આયનોનું શોષણ વધુ 

  • પાણીનું શોષણ વધુ અને આયનોનું શોષણ ઓછું


Advertisement
79.

સ્થાયી અને અપ્રસરણશીલ આયનોનું પરોક્ષ સંગ્રહણ કયા સિદ્ધાંત વડે સમજાવાય છે ?

  • ડોનન-સંતુલન 

  • સામૂહિક વહન સિદ્ધાંત

  • પ્રસરણ 

  • આયનોની ફેરબદલી 


Advertisement
80.

નીચેનામાંથી કયો માર્ગ ખનીજતત્વોના શોષણ અને વહન માટે સાચો છે ?

  • મૂલાધિસ્તર →બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → અનુદારુ →આદિદારુ

  • મૂલાધિસ્તર → બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → આદિદારુ → અનુદારુ 

  • મૂલાધિસ્તર → અંતઃસ્તર → બાહ્ય → પરિચક્ર → અનુદારુ 

  • મૂલાધિસ્તર → બાહ્યક → પરિચક્ર → અંતઃઅસ્તર-આદિદારુ → અનુદારુ 


B.

મૂલાધિસ્તર → બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → આદિદારુ → અનુદારુ 


Advertisement
Advertisement