Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

81.

વનસ્પતિની રાખ શું નિદર્શિત કરે છે ?

  • ખનીજક્ષાર વનસ્પતિઓ દ્વારા શોષાય છે.  

  • તે વનસ્પતિના કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો દર્શાવે.

  • તે વનસ્પતિના કાર્બનિક સંયોજનો દર્શાવે. 

  • ઉપર્યુક્ત એક પણ નહીં.


Advertisement
82.

આયનોની ફેરબદલી માટે સંગત વિધાન કયું છે ?

  • પાણીના જથ્થાના શોષણ સથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે. 

  • આ પ્રકારના શોષણમાં ચયાપચયીક શક્તિનો વપરાશ વહન થાય છે.

  • આયનોનું શોષણ સંકેન્દ્રતાં-ઢોળાંશની દિશામાં થાય. 

  • બંને પ્રકારનાં આયનો ધન અને ઋણ પ્રકારની કોષદિવાલની સપાટી પર અભિશોષણ પામી ગોઠવાયેલાં હોય છે. 


D.

બંને પ્રકારનાં આયનો ધન અને ઋણ પ્રકારની કોષદિવાલની સપાટી પર અભિશોષણ પામી ગોઠવાયેલાં હોય છે. 


Advertisement
83.

2NO3 → 2NO2 →2NO → N2O → N આ ક્રિયા દર્શાવે છે ?

  • એમોનિફિકેશન 

  • ડીએમોનિફિકેશન

  • નાઈટ્રીફિકેશન 

  • ડીનાઈટ્રીફિકેશન 


84.

એમોનિયા-નાઈટ્રોઈટ આયનમાં રૂપાંતર કરવાર બક્ટેરિયા ?

  • સ્યુડોમોનાસ 

  • એગ્રોબૅક્ટેરિયમ

  • નાઈટ્રોબૅક્ટર 

  • નાઈટ્રોસોમેનાસ 


Advertisement
85.

પ્રસરણ દ્રાવા શોષણ પામેલાં ખનીજતત્વો પર્ણો તરફ શેના દ્વારા થાય છે ?

  • પરોક્ષ શોષણ

  • બહિઃઆસૃતિ 

  • આસૃતિ 

  • સક્રિય શોષણ 


86.

નાઈટ્રોજનચક્રમાં કએ એપ્રક્રિયાનુ6 જૂથ ક્રમશઃ ભાગ લે છે ?

  • નાઈટ્રીફિકેશન, ડિનાઈટ્રીફિકેશન, ડીકાર્બોક્સિલેશન 

  • એમોનિફિકેશન, નાઈટૃઈફિકેશન, ડીકાર્બિક્સિલેશન

  • એમોનિફિકેશન, ડીનાઈટ્રીફિકેશન, નાઈએટ્રીફિકેશન 

  • એમોનિફિકેશન, નાઈટ્રીફિકેશન, ડીકાર્બોક્સીલેશન, 


87.

મૂળ દ્વારા શોષણ પામેલાં ખનીજતત્વો પર્ણો તરફ શેના દ્વારા થાય છે ?

  • ચાલનીનલીકા 

  • સાથીકોષ

  • જલવાહક 

  • અન્નવાહક


88.

ડીનાઈટ્રીફિકેશન કયા પ્રકારની ક્રિયા છે ?

  • ડીકાર્બોક્સિલેશન

  • રિડક્શન 

  • ઑક્સિડેશન 

  • કાર્બોક્સિલેશન 


Advertisement
89.

ખનીજતત્વોનું પરોક્ષ શોષણ કયા પ્રકારે થાય છે ?

  • ઉત્વેદન 

  • પ્રસરણ અને આયનોની ફેરબદલી 

  • આસૃતિ 

  • આપેલ પૈકી એક


90.

નીચેનામાંથી કયું અજારક મુક્તજીવી બૅક્ટેરિયા નાઈટ્રોજન સ્થાપના કરે છે ?

  • એઝેટોબૅક્ટર 

  • ક્લોસ્ટ્રીડિયમ 

  • A અને B બંને 

  • રાઈઝોબિયમ


Advertisement