CBSE
મોલિબ્ડેનમ સમાવેશિત પ્રોટીન કયું છે ?
હાઈડ્રિજિનેઝ
હાઈડ્રોલિસિસ
નાઈટ્રોજિનેઝ
આપેલ પૈકી એક પણ નહી.
કિટેગ્લટેરિક ઍસિડ + એમોનિયા – ગ્લુટેમિક પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક ?
ગ્લુટોમેટ ડીહાઈડ્રોજીનેઝ
ટ્રાન્સફરેઝ
ગ્લુટામેટ હાઈડ્રિજિનેઝ
ટ્રાન્સ એમિનેઝ
અસંગત વિકલ્પ પસંદ કરો.
એઝેટોબૅક્ટર
રાઈઝોબિયમ
સાયનોબૅક્ટેરિયા
ક્લોસ્ટ્રીડિયમ
+,+
+, 0
+. -
-, -
વનસ્પતિ અને પ્રાણેઐઓ મૃત્ય પામે ત્યારે તેમના મૃતદેહોનું વિઘટન થઈ NH3 મુક્ત થાય છે. એ પ્રક્રિયાને શું કહે છે ?
જૈવ-નાઈટ્રોજન સ્થાપન
ટ્રાન્સએમિનેશન
એમોનિફિકેશન
નાઈટ્રિફિકેશન
C.
એમોનિફિકેશન
રિડક્ટિવ એમિનેશન માટેની સંગતતા કઈ છે ?
2N + 3H2 → 2NH3
2NH3 →2N + 3H2
2NH3 + -સિક્સિનિક ઍસિડ → ડાયગ્લુમેટિક ઍસિડ
2NH3 + -કિટોગ્લુનેટરિક → ગ્લુમેટિક ઍસિડ
કઈ પ્રક્રિયામાં ગ્લુટેમિક ઍસિડ એમિનોજુથના મુખ્ય દાતા તરીકે વર્તે છે ?
નાઈટ્રિફિકેશન
એમિનિફિકેશન
રિડક્ટિવ એમિનેશન
ટ્રાન્સ એમિનેશન
રિડક્ટિવ એમિનેશન માટે કયો ઉત્સેચક જરૂરી છે ?
લેગહિમોગ્લોબીન
ગ્લુટામેટ ડીહાઈડ્રોજિનેઝ
ટ્રાન્સએમિનેઝ
નાઈટ્રોઝિનેઝ
વનસ્પતિમાં નાઈટ્રોજનનું શોષણ કેવા સ્વરૂપે થાય છે ?
ફૉસ્ફેટ
નાઈટ્રેટ
નાઈટ્રાઈટ
એમોનિયમ
નીચેનામાંથી કયો પ્રક્રિયા ક્રમ N2નો પુનઃરૂપાંતરિત સાચો ક્રમ છે ?
2NO2 – 2NO – 2NO3 – N2O – N2
2NO3 – 2NO2 – 2NO - N2O – N2
2NO3 – 2NO2 – N2O – 2NO – N2
2NO2 – 2NO3 – 2NO – N2O – N2