ભૂમિમાંથી N2 from Class Biology ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

101.

કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે કેવી ભૂમિમાં વસવાટ કરે છે ?

  • નાઈટ્રોજનયુક્ત સંયોજનોની ઉણપ હોય તેવી ભૂમિમાં

  • ભીની જમીનમાં

  • શર્કરાની ઉણપ ધરાવતી ભુમિમાં 

  • લઘુ પોષ્કતત્વો વધુ હોય તેવી ભૂમિમાં 


102.

વનસ્પતિમાં N2 સ્થાપના માટે શું જરૂરી છે ?

  • ક્લૉરોફિલ

  • ભીજવાળી ભૂમિ 

  • લેહહિમોગ્લોબીન 

  • કેરિટોનોઈટ્રસ 


103. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રોત થય છે.

કારણ R : વનસ્પતિમાં કૉપરની માત્રા ઓછી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


104. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : પોટૅશિયમ વાયુરંધ્રના કદના નિયમ માટે જરૂરી છે.

કારણ R : પોટેશિયમની ખામીને કારણે જ પર્ણો પીળાં પડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
105.

એમોનિફિકેશન એટલે શું ?

  • NO2 માંથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા

  • મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા 

  • મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા 

  • એમોનિયામાંથી NO2 બનાવવાની પ્રક્રિયા 


106. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વાયુસંવર્ધનમાં પોષકદ્રાવણના ઝરમર ટપકાં વડે વનસ્પતિનો ઉછેર થાય છે.

કારણ R : સંતુલિત દ્રાવણ સંવર્ધનમાં ફિલ્મ તકનિકનો ઉપયોગ થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


107.

નાઈટ્રોજન સ્થાપનમાં નીચેનો ઘટક મહત્વનો છે :

  • FAD 

  • ATP 

  • નાઈટ્રોજિનેઝ 

  • આપેલ તમામ

108.

અસહજીવી નાઈટ્રોજનસ્થાપક જીવાણુ

  • ફ્રેન્ક્રિયા 

  • રાઈઈઝોબિયમ 

  • એઝેટૉબેક્ટર

  • નોસ્ટૉક 


Advertisement
Advertisement
109.

ભૂમિમાંથી N2 કયા સ્વરૂપે મહદઅંશે પ્રાપ્ત થાય છે ?

  • N2 વાયુ સ્વરૂપે

  • નાઈટ્રિક અસિડ 

  • નાઈટ્રાઈટ 

  • નાઈટ્રેટ 


A.

N2 વાયુ સ્વરૂપે


Advertisement
110.

N2 + 8e- + 8H+ + 16 ATP → 2NH4 + H+ 16 ADP + 16 Pi આપેલ સમીકરણ કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?

  • નાઈટ્રોજન ફિક્શેસન

  • ડીનાઈટ્રીફિકેશન

  • એમોનિફિકેશન 

  • નાઈટ્રીફિકેશન 


Advertisement