CBSE
સામાન્ય છોડ માટે નીચેનામાંથી કયા સમૂહના તત્વો જરૂરિયાત આવશ્યક નથી ?
Pb,I,Na
Mg,Fe,Mo
K,Ca,Mg
Fe,Zn,Mn,B
નાઈટ્રીફિકેશનમાં એમોનિયાનું સૌપ્રથમ નાઈટ્રાઈટમાં ઑક્સિડેશન કોણ કરે છે ?
સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ
સ્યુડોમોનાસ અને નાઈટ્રોસોકોક્સ
નાઈટ્રોસોમાનાસ અને નાઈટ્રોસોકોક્સ
નાઈટ્રોસોમોનાસ અને નાઈટ્રોબૅક્ટર
કયાં ત્રણ લઘુ પોષકતત્વનો સમ્હ્હુઅ પ્રકાશસંશ્ર્લેષણ અને કણભાસુત્રીય ઈલેક્ટ્રોન-પરિવહન બંનેમાં અસર કરે છે ?
Mn, Co, Ca
Cu, Mn, Fe
Co, Ni, Mo
Ca, K, Na
જલ્સંવર્ધન એ એવી પદ્ધતિ છે કે જેમાં છોડની વૃદ્ધિ ........... માં થાય છે.
શુદ્ધ નિસ્યંદન પાણી
ગ્રીન હાઉસ
પાણી સંતૃપ્ત જમીન
સંતુલિત પોષક દ્રાવણ
D.
સંતુલિત પોષક દ્રાવણ
કોના દ્વારા નાઈટ્રાઈટનું નાઈટ્રેટમાં રૂપાંતર થાય છે ?
ક્લોસ્ટ્રીડિયમ
નાઈટ્રૉબૅક્ટર
નાઈટ્રોસૉમોનાસ
સ્યુડોમોનાસ
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
નાઈટ્રોસોમોનાસ અને નાઈટ્રોબૅક્ટર એ રસાયણ સંશ્ર્લેષી સ્વોપજીવી છે.
એનાબીના અને નોસ્ટોક મુક્તજીવી પરિસ્થિતિમાં પણ નાઈટ્રોજનનું સ્થાપન કરવા સક્ષમ છે.
મુળગનિકાનું નિર્માણ કરતા નાઈટ્રોજનસ્થાપકો મુક્તજીવી પરિસ્થિતિમાં જારક જીવી છે.
ફૉસ્ફરસ એ કોષરસ્તર, કેટલાક ન્યુક્લિક ઍસિડ અને બધા જ પ્રોટીનનો બંધારણીય ઘટક છે.
પેશીઓનું મૃત્યુ ખાસ કરીને પર્ણની પેશીઓનું મૃત્યુ કોની ઊણપને કારણે થાય છે ?
N, K, Mg, અને Fe
N, K, Mg, Fe, Mn, Zn, અને Mo
Ca, Mg, Cu, અને K
N, K, અને S
બદામી ટપકાયુક્ત કંદ એ ............. ની ઉણપથી થાય છે.
Mg
Mo
B
P
ધારો કે સક્રિય રીતે શ્વસન કરતા કોષના કોષરસમાં 3X સંખ્યામાં K+ આયન છે અને 2X સંખ્યામાં K+ આયન બહાર છે. થોડા સમય પછી X સાંખ્યામાં K+આયન કોષમાં પ્રવેશે છે. કઈ ક્રિયા દ્વારા આ K+ આયનનું વહન થયું ?
પ્રાથમિક સક્રિય વહન
દ્વિતિયક સક્રિય વહન
નિસજ્ક્રિય વહન
પ્રસરણ
હરિત દ્રવ્યના નિર્માણ માટે છોડને ........... ની જરૂરિયાત છે.
Ca, K & પ્રકાશ
Mn & Cu
Fe, Ca&પ્રકાશ
Fe,Mg & પ્રકાશ