CBSE
નીચે પૈકી ............... એ સહજીવી નાઈટ્રોજન સ્થાપક છે.
એઝોલા
ગ્લોમસ
એઝોટોબેકટર
ફ્રેંકિઆ
મેંગેનીઝ એ ......... માટે જરૂરી છે.
હરિતકણના સંશ્લેષણમાં
ન્યુક્લિઈડ એસિડના સંશ્લેષણમાં
વનસ્પતિ કોષ દીવાલના નિર્માણમાંન
પ્રકાશસંશ્લેષણ દરમિયાન પ્રકાશ-વિઘટ
નીચેનામાંથી કયો ત્તવ એ છોડની વૃદ્ધિ માટે આવશ્યક લઘુપોષ્કતત્વ નથી ?
Cu
Ca
Mn
Zn
દરેક જીવીત સજીવના દળોનો 98 % ભાગ કે જે ફક્ત 6 તત્વોનો બનેલો છે તેમાં કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સિજન અને ............ સમાવેશ થાય્ક હ્હે.
સલ્ફર અને મેગ્નેશઈયમ
મેગ્નેશીયમ અને સોડિયમ
કેલ્શિયમ અને ફોસ્ફરસ
ફોસ્ફરસ અને સલ્ફર
નીચેનામાંથી કયું તંતુમય મૂળગંડિકાયુક્ત નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવ ધરાવતી પુષ્પીય વનસ્પતિ છે ?
Casuarina equisetifolia ( કેસ્યુરીના ઈક્વીસેટીફોલિઆ)
Crotralaria juncea (ક્રોટોલારીઅ જન્શિઆ)
Cycas reviluta (સાયકસ રીવોલ્યુટા)
Cicer arietinum ( સીસર એરીએટીનમ)
સહજીવી નાઈટ્રોજન સ્થાપન દ્વારા શિમ્બી કુળની વંસ્પતિ વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે.તો
નીચેના પૈકી કયું વિધાન નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા માટે સાચું નથી.
લેગહિમોગ્લોબિન ઑક્સિજનને ગ્રહણ કરી લે છે અને તે ગુલાબી રંગનું હોય છે.
ગંડિકાઓ એ નાઈટ્રોજન સ્થાપક તરીકે વર્તે છે.
વાતાવરણમાનાં N2 નું NH3માં રૂપાંતર નાઈટ્રોજીનેઝ ઉત્સેચક દ્વારા થાય છે.
નાઈટ્રોજીનેઝ એ ઓક્સિજનને ગ્રહણ કરી લે છે અને તે ગુલાબી રંગનું હોય છે.
મેંગેનીઝ એ ........... માટે જરૂરી છે.
બ્રેડિરાઈઝોબિયમ
ક્લોસ્ટ્રીડીયમ
ફ્રેંકીઆ
એઝોરાઈઝોબિયમ
C.
ફ્રેંકીઆ
................ એ ડાંગરનાં ખેતરમાં સામાન્ય નાઈટ્રોઇજન સ્થાપક છે.
ફ્રેંકીઆ
રાઈઝોબિયમ
એખોસ્પાઈરીલમ
ઓસ્સિકેટોરિઆ
નાઈટ્રોજન સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવતું તત્વ ........... છે.
મેંગેનીઝ
ઝીંક
મોલિબ્લેડમ
કોપર
નીચેના પૈકી કયું લઘુપોષક તત્વ નથી ?
ઝિંક
બોરેન
મોલિબ્ડેનમ
મેંન્ગેશીયમ