Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
1.

નીચે આપેલા અભયારણ્ય અને તેમાં સુરક્ષિત જંગલી પ્રાણીની કઈ જોડ સાચી છે ?

  • સુંદરવન – રહાઈનો 

  • કાઝીરંગા – કસ્તૂરી હરણ

  • ગીરના જંગલ – સિંહ 

  • સારિસ્કા – વાઘ 


D.

સારિસ્કા – વાઘ 


Advertisement
2.

વન્યજીવસંરક્ષણ માટે આરક્ષિત જૈવાવરણો ઉભા કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કઈ જોડ સાચી છે ?

  • કચ્છનું રણ – જંગલી ગધેડા 

  • મનાસના વન્ય જીવન અભયારણ્ય – કસ્તૂરી હરણ

  • ગીરનું જંગલ – સિંહ 

  • સારિક્કા - વાઘ 


3.

વન્યજીવન ત્યારે નાશા પામે છે. જ્યારે .....

  • તેમનો કુદરતી વસવાટ નાશ પામે ત્યારે 

  • કુદરતી પ્રકોપ હોય ત્યારે.

  • યોગ્ય દેખભાળનો અભાવ હોય ત્યારે 

  • નિકાસ માટે મોટા પ્રમાણમાં પ્રાણીઓનો શિકાર કરવામાં આવે. 


4.

રહાઈનસોર માટે રાષ્ટ્રીય ઉદ્યાન અહીં આવેલ છે.

  • વેલી ઑફ ફ્લાવર્સ

  • રણથંંભોર 

  • કોર્બેટ 

  • કાઝીરંગા 


Advertisement
5.

જૈવવિવિધતા વધે છે, જ્યારે આપણે..........

  • વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ અને નીચા અક્ષાંશથી ઉંચા અક્ષાંશ તરફ જતા

  • વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચી અક્ષાંશ તરફ જતા 

  • ઓચી ઊંચાઈથી વધુ ઉંચાઈ તરફ અને નીચા અક્ષાંશથી ઊંચા અક્ષાંશ તરફ જતા

  • ઓછી ઊંચાઈથી વધુ ઉંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ જતા


6.

MAB એટલે ...........

  • મેમલ્સ ઍન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ 

  • મેમલ્સ ઍન્ડ બાયોલૉજી પ્રોગ્રામ

  • મેન ઍન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ

  • મેન ઍન્ડ બાયોલૉજી પ્રોગ્રામ 


7.

રણથંભોર નેશનલ પાર્ક અહીં આવેલ છે.

  • ગુજરાત 

  • ઉત્તરપ્રદેશ

  • રાજસ્થાન 

  • મહારાષ્ટ્ર 


8.

કયું પ્રાણી ભારતમાંથે લુપ્ત થઈ ગયું છે ?

  • વરુ 

  • ચિત્તો

  • સ્નોલેપર્ડ 

  • હિપ્પોપોટેમસ 


Advertisement
9.

જો જંગલોનું આકરણ અડધું થઈ જાય તો, લાંબા ગાળે કઈ શક્યતા વધુ રહે છે

  • પાક-સુધારાણા માટેના સંકરણ માટે જર્મપ્લાઝમને પ્રાપ્યતા અભાવે મૃત્યુ પામે.

  • આ વિસ્તારોમાં રહેતી આદિવાસી વસતિ ભૂખે મરી જાય. 

  • આ વિસ્તાર અને તેની આસપાસનાં ઢોર-ઢાંખર ઘાસચારાના અભાવે મૃત્યુઅ પામે. 

  • મોટા ભાગનો વિસ્તાર રણમાં પરિવર્તે. 


10.

તાજેતરમાં ઘટતી જતી જૈવ-વિવિધતા માટે મ્યુખ્યત્વે શું જવાબદાર છે ?

  • DDTનું જૈવિક વિશાલન 

  • ઓઝોન-સ્તરનું વિઘટન 

  • વસવાટની નાબૂદી 

  • ગ્લોબલ વૉર્મિંગ


Advertisement