CBSE
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિઓને શું કહે છે ?
ગંભીર નાશઃપ્રાય જાતિઓ
લુપ્ત જાતિઓ
સંવેદનશીલ જાતિઓ
સ્થાનિક જાતિઓ
તેનો સમાવેશ નવસ્થાન સંરક્ષણ થાય છે.
આરક્ષિત જૈવાવરણ
રાષ્ટ્રીય ઉદ્યાન
વન્યજીવ અભ્યારણ
બીજનિધિ
ભારતમાં તેની જનીન-વિવિધતા સૌથી વધુ છે.
ચા
સાગ
કેરી
ઘઊં
તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશોમાં તે જોવ મળતું નથી.
ઓછી આંતર-જાતિય સ્પર્ધા
જાતિઓની ઉચ્ચતા
સ્થાનિકતા
ઝડપી જાતિઓનો નાશ
તે ઊંચા કદની અને નાના કદની આવૃત્ત બીજધારી વનસ્પતિઓ છે.
યુકેપિલ્ટ્સ, વુલ્ફિઆ ગ્લોબોસા
સિક્વૉયા સેમ્પરવીરેન્સ, ઝેમિઆ પિગ્મીઆ
સિક્વોયા સેમ્પર વીરેન્સ, વિલ્ફિયા ગ્લોબોસા
યુકેલ્પ્ટસ, ઝેમિઆ, પિગ્મીઆ
કોઈ પણ ભૌગોલિક વિસ્તારની જૈવવિવિધતા એટલે
તે વિસ્તારની સ્થાનિક જાતિઓ
તે વિસ્તારમાં જોવા મળતી નાશપ્રાયઃ જાતિઓ
તે વિસ્તારમાં જોવા મળતા સજીવોની વિવિધતા
આ રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી.
ગીર
કોર્બેટ
રણથંભોર
સુંદરવન
એવી વનસ્પતિઓના બીજનું સંચયસ્થાન કે જેમનાં બધાં જનીનોના વિવિધ વિકલ્પો જાળવી રખાય છે.
જનીન બ્રાયબેરી
જીનોમ
હર્બેરિયમ
કર્મપ્લાઝમ
નીચેના પૈકી કયું ભારતમા6 સૌથી વધુ જનીન વિવિધતા દર્શાવે છે ?
ચોખા
મકાઈ
કેરી
મગફળી
A.
ચોખા
નીચે પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડલિસ્ટ પ્રદર્શિત કરે છે ?
UNEP
WWF
ICFRE
IUCN