CBSE
આ વિસ્તારનું પર્યાવરણ ઓછા પ્રમાણમાં ઋતુકીય પ્રમાણમાં વધુ સતત અને આગાહીક્ષમ હોય છે.
ઉષ્ણકટિબંધ
એમેઝોન વર્ષાજંગલો
સમશીતોષ્ણ કટિબંધ
આપેલ તમામ
........... માં આવેલાં ........... એમેઝોન વર્ષાજંગલો પૃઍથ્વી પરની વિખ્યાત જૈવવિવિધતા ધરાવે છે.
દક્ષિણ અમેરિકા, સમશિતોષ્ણ
ઉત્તર અમેરિકા, ઉષ્ણકટિબંધ
દક્ષિણ અમેરિકા, ઉષ્ણકટિબંધ
ઉત્તર અમેરિકા, સમશીતોષ્ણ કટિબંધ
કયાં જંગલો પ્રાણી અને વનસ્પતિ-વિવિધતાથી સમૃદ્ધ છે ?
ઉષ્ણકટિબંધ
સમશીતોષ્ણ વર્ષાકીય
ઉષ્ણકટિબંધ પાનખર
સમશીતોષ્ણ કટિબંધ
ધ્રુવપ્રદેશથી વિષવવૃત તરફ જઈએ તેમ જૈવ-વિવિધતા ........... જાય છે.
વધતી
ઘટતી
ઓછી થતી
ચોક્કસ નથી.
ઉદ્દવિકાસને પરિણામે નવી અને નિયત જાતિનું નિર્માણ એટલે .....
જૈવ-વિવિધતા
જાતિ-નિર્માણ
ઉત્ક્રાંતિ
સંક્રમણ
7
10
11
12
B.
10
ભારતમાં કયા વિસ્તારમાં વધુ જમીનવિસ્તાર છે.
ટૂંડ પ્રદેશમાં
સમશીતોષ્ણ કટિબંધમાં
ઉષ્ણકટિબંધમાં
આપેલ તમામ
કયા પ્રકૃતિવિદ્દ અને ભૂગોળશાસ્ત્રીએ જણાવ્યું કે અમુક મર્યાદા સુધી જેમજેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય તેમ તેમ જાતિઓની સંખ્યા વધતી જાય છે ?
આઈકલર
ઓડમ
હમબોલ્ટ
ટેન્સ્લી
પૃથ્વી પર આશરે કેટલી જાતીઓ હોવાનો અંદાજ મૂકાય છે ?
50 હજારથી 50 લાખ
5 લાખથી 50 લાખ
50 કલાખથી 5 કરોડ
5 લાખથી 5 કરોડ
નિવસનતંત્રની સેવાનું મૂલ્ય એક વર્ષમાં કેટલું છે ?
16 થી 45 ટ્રિલિયન ડૉલર
61 થી 74 ટ્રિલિયન ડૉલર
45 થી 61 ટ્રિલિયન ડૉલર
16 થી 54 ટ્રિલિયન ડૉલર