Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

51.

વાઘની કેટલે ઉપજાતિઓ નાશ પામી છે ?

  • બે 

  • ચાર 

  • ત્રણ 

  • પાંચ


52.

ભારતીય ખેતીલાયક વનસ્પતિઓમાં પરંપરાગત પાકોની વેરાયટીમાં ........... ક્રમાંકે અને ખેતીવાડી જાતિઓમાં ......... ક્રમાંકે છે.

  • પ્રથમ, સાતમા

  • પ્રથમ, બારમા

  • બીજા, સાતમા

  • દસમા, સાતમા 


53.

ભારત વિશ્વની કુલ પાણી જાતિઓની કેટલી જાતિઓ ધરાવે છે ?

  • 7%

  • 7% થી વધુ 

  • 11% 

  • 11% થી વધુ


Advertisement
54.

ગુજરાતમાં કેટલી કક્ષાના જંગલો છે ?

  • બે 

  • ચાર 

  • છ 

  • આઠ


B.

ચાર 


Advertisement
Advertisement
55.

ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે ?

  • 400 

  • 700 

  • 900

  • 6000


56.

ભારતમાં દરિયાઈ જૈવસમૃદ્ધિ મેન્ગ્રુવ્સની ......... જાતિઓ અને પરવાળાની ........ જાતિઓ નોંધવામાં આવી છે.

  • 47, 141

  • 141, 47

  • 45, 341 

  • 341, 45


57.

તે વિશ્વનો જનીનભંડોળનો એકમાત્ર બચેલો અંશ છે.

  • ઘુડખર અભયારણ્ય

  • વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 

  • રતનમહાલ રીંછ અભયારણ્ય 

  • વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 


58.

તે ગુજરાતના શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસનતંત્ર છે.

  • રતનમહાલ રીંછ અભયારણ્ય

  • વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 

  • નારયણસરોવર ચિંકારા અભયારણ્ય 

  • શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય


Advertisement
59.

એવી જાતિઓ કે જે નિયંત્રિત વિસ્તારમાં પથરાયેલી હોય તેને કેવી જાતિઓ કહે છે ?

  • લુપ્ત જાતિઓ 

  • નાશપ્રાયઃ જાતિઓ

  • સ્થળાંતરિત જાતિઓ 

  • સ્થાનિક જાતિઓ 


60.

રેડલિસ્ટ અનુસાર છેલ્લા 500 વર્ષોમાં કેટૅલી જાતિઓનો લોપ થયો છે ?

  • 874 

  • 784 

  • 748 

  • 478


Advertisement