CBSE
સિંહ જેવી પૂંછડીવાળો વાનર ક્યાં વધુ જોવા મળતો હતો ?
પશ્ચિમઘાટના દક્ષિણ ભાગોમાં
પશ્ચિમઘાટના ખડકો પર
પશ્ચિમઘાટના ઉત્તર ભાગોમાં
આપેલ તમામ
25
29
34
31
તે જાતિઓ લુપ્ત થવાના અને તેને કારણે જૈવ-વિવિધતાનો નાશ થવાનાં કારણો જવાબદાર નથી ?
અતિશોષણ
વિદેશી જાતિઓનું આક્રમણ
વસવાટની નાબૂદી અને તેનું અલાયદીકરણ
સામૂહિક લુપ્તતા
આ જંગલો પૃથ્વીનાં ફેફસાં તરીકે જાણીતાં છે.
એમેઝોન
ઉષ્ણ કટિબંધ
સમશીતોષ્ણ કટિબંધ
જૈવ-વિવિધતાની જાળવણી કેટલા પ્રકારે થાય છે ?
2
3
4
ચોક્કસ નથી
જૈવ-વિવિધતાનું સંરક્ષન અને તેના સંગ્રહ એટલે .........
જાતિ-વિવિધતાની જાળવણી
જૈવ-વિવિધતાની જાળવણી
જનીન-વિવિધતાની જાળવણી
નિવસનતંત્રની જાળવણી
જૈવ-ઈતિહાસમાં હાલના લોપનો દર ભૂતકાળના દર કરતાં કેટલા ગણો વધુ છે ?
1000થી 10,000
100 થી 1000
100થી 10,000
10 થી 10,000
સુરક્ષિત પ્રદેશો તેને સમાવે છે.
બીજનિધિ, જનીનનિધિ
રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો
બીજનીધિ, રાષ્ટ્રીય ઉદ્યાનો
જનીનનિધિ, રાષ્ટ્રીય ઉદ્યાનો
જમીનસંપત્તિનીકુદરતી નિવાસસ્થાનમાં જાળવણી એટલે........
સ્વ-નવસ્થાન અભિગમ
સ્વસ્થાન અભિગમ
નવસ્થાન અભિગમ
આપેલ તમામ
B.
સ્વસ્થાન અભિગમ
2002 સુધીમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય ભારતમાં છે ?
89,429
98,482
89,492
78,492