Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

71. ભારતમાં કેટલાં આરક્ષિત જૈવાવરણ આવેલા છે ?
  • 13

  • 14

  • 17

  • 21


72. ભારતમાં કેટલા Hot Spot છે ? 
  • 3

  • 25

  • 34

  • 28


73. આરક્ષિત જૈવાવરણ કેટલા વિસ્તારો ધરાવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


74.

IBAG સાથે સંકળાયેલ ઉદ્યાનોની સંખ્યાં કેટલે છે ?

  • 700 

  • 700 થી વધુ 

  • 800 

  • 800થી વધુ


Advertisement
75.

જનીનનીધિમાં ......... થી વધુ ધાન્યો અને .......... કઠોળનું એકત્રિકરણ કરવામાં આવ્યું છે.

  • 22,000, 43,000

  • 22,000, 34,000

  • 43,000, 22,000 

  • 34,000, 22,000 


76.

પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ એટલે ...........

  • સંપૂર્ણ સંગ્રહ 

  • શુષ્કસંગ્રહ 

  • શીતસંગ્રહ 

  • આપેલ તમામ


77.

કયા કાર્યક્રમ હેઠળ યુનેસ્કો દ્વારા આરક્ષિત જૈવાવરણનો સિદ્ધાંત રચ્યો.

  • મેન ઑફ બાયોસ્ફિયર 

  • મેન ઍન્ડ બાયોગ્રાફી

  • મેન ઑફ બાયોસ્ફિયર 

  • મેન ઑફ બયોગ્રાફી 


78.

અહીં માનવપ્રવ્ર્ત્તિને નિયમોને આધીન કરવા દેવામાં આવે છે ?

  • અભયારણ્યો 

  • રાષ્ટ્રીય ઉદ્યાનો 

  • A અને B બંને 

  • સુરક્ષિત પ્રદેશો


Advertisement
79. ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલાં છે ? 
  • 4

  • 13

  • 17

  • 21


Advertisement
80. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ? 
  • 4

  • 14

  • 17

  • 21


A.

4


Advertisement
Advertisement