CBSE
નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : બીજનિધિમાં બીજને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે.
કારણ R : બીજનિધિમાં શીતગૃહો આવેલા હોય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે.
A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.
નીચેના વક્યોયોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે. તે જણાવો.
1. જનીનવિધિ જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે.
2. ભરતમાં ઘઊંની ઘણી વેરાયટીઓ જનીનનિધિમાં સંગ્રહવામાં આવી છે.
3. જનીનનિધિમાં ભયજનક જાતિઓના જન્યુઓને સંગ્રહવામાં આવે છે.
4. જનીનનિધિમાં 34,000થી વધારે કઠોળ અને 22,000 ધાન્યોનું એકત્રિકરણ કરવામાં આવ્યું છે.
TFTF
TTTF
TTTT
TTFF
નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : જ્યારે જાતિઓનો નાશ થાય છે, ત્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓની સાથે સંકળાયેલી જાતિઓ પણ અનિવાર્યપણે લુપ્ત થાય છે,
કારણ R : જ્યારે યજમાન મસ્ત્યલુપ્ત થાય છે. ત્યારે તેની સાથે રહેલા પરોપજીવીઓ પણ લુપ્ત થાય છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી.
A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે.
A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.
સુરક્ષિત પ્રદેશોના ફાયદાને અનુલક્ષીને આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં, તે નક્કી કરતો સાચો વિકલ્પ પસંદ કરો.
1. માવન દ્વારા પ્રવેશતી વિદેશી જાતિઓનો પ્રવેશ અટકાવી શકાય છે.
2. બધી જ પ્રાકૃતિક જાતિઓ અને ઉપજાતિઓની જીવંત વસતિની જાળવણી કરી શકાય છે.
3. સમાજોનું વિતરણ અને તેની સંખ્યા તેમજ તેના વસવાટની જાળવણી કરી શકાય છે.
4. જૈવ-ભૌગોલિક વિસ્તારોનો અભ્યાસ કરી શકાય છે.
FTTF
TTTF
TTFT
TFFT
B.
TTTF
જૈવ વિવિધતાના હેતુના સંદર્ભમાં સાચાં ખોટાં વિધાનો માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
1. નિવસનતંત્રનો અભ્યાસ કરી શકાય છે.
2. સંરક્ષણ અંગેના કાર્યક્રમની દરખાસ્ત કરી શકાય.
3. આરક્ષિત જૈવાવરણની ઓળખ કરી શકાય છે.
4. વૈશ્વિક નીતિવિષયક બાબતોની જાળવણી કરી શકાય.
TFFT
FTTF
TTFT
TTFF
નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. ભારત વિશ્વના કુલ વિસ્તારના 2.4% જેટલો વિસ્તાર ધરાવે છે.
2. ભારત વિશ્વના 11% જૈવસમૃદ્ધિ ધરાવે છે.
3. ભારત વિશ્વની કુલ પ્રાણી જાતીઓની 7% થી વધુ જાતિઓ ધરાવે છે.
4. આપણા દેશના 12 જૈવ ભૌગોલિક વિસ્તારો વિવિધ પ્રકારનાં પરિસ્થિતિકીય નિવાસસ્થાનો ધરાવે છે.
FFFT
TTFF
TFTF
TTTF
નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. ઉત્તર અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધિય એમેઝોન વર્ષાજંગલો પૃથ્વી ઉપરની વિખ્યાત જૈવવિવિદ્જતા ધરાવે છે.
2. વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં પક્સીઓની 1400 જાતિઓ જોવા મળે છે.
3. નીચા અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે છે.
4. વર્ષાકીય જંગલોમાં ઓછામાં ઓછી વીસ લાખ કીટકોની જાતિઓ શોધવાનું અને તેનું નામકરણ કરવાનું બાકી છે.
FFTT
FTFT
TFFT
TTFF
1-q, 2-r, 3-p
1-r, 2-p, 3-q
1-p, 2-q, 3-r
1-q, 2-p, 3-r
નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. કચ્છની ખાડીમાં આવેલ પરવાળા તેની આશ્ચર્ય પમાડે તેવી સુંદરતા અને ભવ્ય કુતુહલજનક વિવિધતા મોટા પ્રમાણમાં ધરાવે છે.
2. સુરખાબ શહેરવિસ્તાર ઘોરાડ અને પશ્ચિમ ટાપુઓના કચ્છના મોટા રણમાં આવેલો છે.
3. કચ્છનું મોટું રણ અને નાનું રણ આ બંને 2500 ચોકિમી માં પથરાયેલો વિશ્વના એકમાત્ર ક્સારપ્રિય રણ છે.
4. ચિંકારા અભયારણ્ય વિશ્વનો જનીનભંડાળોનો એકમાત્ર બચેલો અંશ છે.
TFTF
TTFF
TFFF
TFFT
FTFF
FTFT
FTTF
TFTF