DNA from Class Biology જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

131.

જનીનિક ઈજનેરીનો હેતુ ..........

  • નવું જનીન ઉમેરીને માનવ રોગની સારવાર 

  • મુખ્ય જનીનનો નાશ 

  • ખામીયુક્ત જનીનની સાચવણી 

  • ઉપરના તમામ


132.

વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે ?

  • એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસીયન 

  • ક્લોસ્ટ્રોડીયમ સેપ્ટીકમ 

  • ઝેન્થોમોનાસ સાઈટ્રી

  • બેસીલસ કોએગ્યુલન્સ 


133.

પ્લાઝમીડ માટે સાચું છે ........

  • જીવંત પ્રક્રિયા માટેના જનીન પ્લાઝમીડ ધરાવે છે. 

  • તેઓ રંગસુત્રનો મુખ્ય ભાગ રચે છે.

  • જનીન રૂપાંતરણમાં પ્લાઝમીડ વધુ ઉપયોગમાં લેવાય છે. 

  • તેઓ વિષાણુમાં જોવામળે છે. 


134.

પ્લાઝમીડને વાહક તરીકે ઉપયોગમા6 લેવાય છે, કારણ કે

  • તેની પાસે એન્ટીબાયોટીક અવરોધક જનીન છે.

  • તે વર્તુળાકાર DNA છે, જે સુકોષકેન્દ્રીય DNA સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે. 

  • તે એકકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીય વચ્ચે વહન પામી શકે છે. 

  • બંને છેડા સ્વયંજનન કરે છે. 


Advertisement
135.

નીચેનામાંથી કયું DNAનો ચોક્કસ ભાગમં કાપ મૂકશે ?

  • આલ્કલાઈન ફોસ્ફેટ

  • લાઈગેઝ 

  • એન્ડોન્યુક્લિએઝ 

  • રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ 


136.

કાઈમરીક DNA એટલે ............

  • DNA જે એકીય શૃંખલા ધરાવે છે.

  • DNA જે યુરેસીલ ધરાવે છે. 

  • DNA જે RNA માંથી સશ્લેષિત થાય છે. 

  • પુનઃસંયોજીત DNA 


137.

જનીનને શોધવા માટીનો ન્યુક્લિઈક સિડનો ટુકડો જેની સાથે સંકરણ થાય, તેને ............ કહેવાય.

  • ચીપકું છેડા 

  • બુઠ્ઠા છેડા

  • C – DNA 

  • DNA પ્રોબ 


138.

નજીનિક ઈજનેરીમાં DNA નું સ્થાપન કોની શોધને આભારીછે ?

  • ટ્રાન્સક્રિપ્ટેઝ 

  • પ્રાઈમેઝ

  • રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ 

  • DNA લાગેજ 

Advertisement
139.

રિસ્ટ્રીકશન ઉત્સેચક

  • વાહકની જરૂરિયાત વગર જ જનીન રૂપાંતરણમાં જરૂરી છે.

  • DNA ના ટુકડાને કાપે અથવા જોડે છે. 

  • એવા એન્ડોન્યુક્લિઈઝ છે જે DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. 

  • બહાર નીકળતાં DNA અથવા RNA ને એપૂરક જોડી બનાવે છે. 


Advertisement
140.

DNA ના પ્રવર્ધન માટે વપરાતો Taq પોલિમરેઝ ............. સંકળાયેલ છે.

  • PCR – પદ્ધતિ

  • જનીન પ્રતિકૃતિ 

  • r-DNA પદ્ધતિ

  • સંકરણ પદ્ધતિ 


A.

PCR – પદ્ધતિ


Advertisement
Advertisement