CBSE
નીચેનામાંથી કયું પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ માટે વપરાય છે ?
સૂક્ષ્મ અંતઃક્ષેપણ
વિદ્યુત છિદ્રત
કણીય સ્ફોટક
ઉપરના તમામ
BACs અને YACs ........... છે.
જેવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કુદરતી DNA
સુકોષકેન્દ્રી જનીન રૂપાંતરણ માટે ઉપયોગી વાહક
જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કૃત્રિમ DNA
આપેલ B અને C બંને
રિસ્ટ્રીકશન એંડોન્યુક્લિએઝ ........
બહાર (શરીર બહાર કૃત્રિમ વાતાવરણમાં DNAના સંશ્લેષણમાં ઉપયોગી છે.
તેઓ સસ્તનનાં કોષોમાં હાજર હોય છે, જે કોષ મૃત થયા બાદ DNAનો નાશ કરે છે.
જનીનિક ઈજનેરીમાં બે DNA અણુનાં જોડાણમાં ઉપયોગમાં લેવાય છે.
જીવાણુ દ્વારા સંશ્લેષિત થાય, જે તેમની પ્રતિકારક પ્રક્રિયાના ભાગ રૂપે હોય
થર્મલ સાયકલ કઈ તકનિકીમાં આવેલી હોય છે.
સેન્ટ્રીફ્યુગેશન
સધર્ન બ્લોટીંગ
જેલ ઈલેક્ટ્રોફોરીસ
PCR-તકનીક
PCR-તકનીકી ............ માં ઉપયોગી છે.
ફેરેન્સીક શોધમાં
r-DNA તકનીકમાં
પારજનીનિક જીવાણુના ઉત્પાદનમાં
જનીનિક પરિવર્તીત ખોરાકના ઉત્પાદનમાં
B.
r-DNA તકનીકમાં
રીસ્ટ્રીકશન અને એંડોન્યુક્લિએઝ ઉત્સેચકોનું કાર્ય ......
પ્રત્યાંકનમાં ઉપયોગી
પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી
જનીનીક ઈજનેરીમાં ઉપયોગી છે.
વિદેશી DNA સામે જેવાણુ DNAની રક્ષા કરે છે.
Ti – Plasmid પરિવર્તક વનસ્પતિમાં વરંવાર ઉપયોગમાં લેવામાં& આવે છે. આ પ્લાઝમીડ ........... મા6 જોવ મળે છે.
એગ્રોબેક્ટેરીયમ
યીસ્ટ 2 પ્લાઝમીડ
એઝોબેક્ટર
શીમ્બકુળની વનસ્પતિના મૂળમાં રાઈઝોબિયમ તરીકે
r- DNA તકનિકમાં યજમાન કોષમાં DNA દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનિક ઉપયોગમાં લેવાતી નથી ?
વિદ્યુત છિદ્રતા
રૂપાંતરણ
સંયોગીકરણ
પરાંતરણ
રેસ્ટ્રીક્શન ઉત્સેચક .......
જનીનિક ઈજનેરીમાં હંમેશા જરૂરી નથી.
જનીનિક ઈજનેરી આવશ્યક સધન છે.
ન્યુક્લિએઝ જે DNA ને ચોક્કસ જગ્યાથી કાપે છે.
B અને C બંને
PCR તકનીકમાં 6-ચક્ર પૂર્ણ થયા બાદ DNA ના નમૂનાની કેટલી પ્રતિકૃતિ મળશે ?
16
4
32
64