Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

151.

કયું જોડકું સાચું નથી.

  • રાઈઝોબીયમ – અસહજીવન નાઈટ્રોજન સ્થાપન કરનાર 

  • શ્વેતપણુ આલ્બિનીઝમ – દૈહિક પ્રચ્છન્ન જનીન

  • એગ્રોબેક્ટેરીયમ – TI-પ્લાઝમીડ 

  • કોસ્મીડ-વાહક DNA 


152.

ધાન્ય વનસ્પતિમાં વિદેશી DNA દાખલ કરવા નીચેનામાંથી સામાન્ય રીતે શું ઉપયોગમાં લેવાય છે.

  • મેલોઈડોજીમ ઈન્ક્રોનીટા 

  • એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફિસીયન

  • પેનીસીલિયમ એક્સપાનસમ 

  • ટ્રાઈકોડર્મા હારઝીએનમ


153.

પરિવર્તીતમાં પરિવર્તક જનીનની અભિવ્યક્તિ જે લક્ષ્યાંક પેશીમાં થાય તે ........... રીતે ઓળખાય છે ?

  • ટ્રાન્સજનીન 

  • પ્રમોટર

  • રીપોર્ટર 

  • એન્હાન્સર 


154.

નીચેનામાંથી કયો રિસ્ટ્રીક્શન ઉત્સેચક DNAમાં બુઠ્ઠા છેડાનું નિર્માણ કરશે ? 

  • Hae minus vertical line vertical line vertical line space straight G space straight G space straight C with downwards arrow on top space straight C space
space space space space space space space space space space space space space space space space space space space space space straight C space straight C space straight G with upwards arrow below space straight G
  • Bam space HI space straight G space straight G with downwards arrow on top space straight A space straight T space straight C space straight C space
space space space space space space space space space space space space space space space space space straight C space straight C space straight T space straight A space straight G space straight G with upwards arrow below space
  • ECORI space straight G space straight A with downwards arrow on top space straight A space straight T space straight T space straight C space
space space space space space space space space space space space space space space space straight C space straight T space straight T space straight A space straight A space straight G with upwards arrow below space
  • આપેલ તમામ


Advertisement
155.

વિદ્યુત છિદ્રતા પ્રક્રિયામાં ..........

  • પટલ દ્વારા ખારા પાણીનું શુદ્ધિકરણ

  • વિદ્યુત ઉત્તેજના દ્વારા અન્ન વાહિનીના ચાલની છિદ્રોમાં ખોરાકનું ઝડપી માર્ગ બનાવાય છે. 

  • કૃત્રિમ પ્રકાશ દ્વારા રાત્રે વાયુરંધ્રને ખોલવાની પ્રક્રિયા છે. 

  • જનીન બંધારણ થવા માટે કોષ પટલમાં છિદ્ર નિર્માણ થાય છે. 


156.

જનીનિક ઈજનેરીમાં બે જીવાણુઓ ખૂબ જ ઉપયોગી છે તેઓ ........

  • ડિપ્લોકોક્સ જાતી અને સ્યુડોમોનાસ જાતી 

  • ક્રાઉન ગોલ બેક્ટેરિયમ અને કીનોરેબ્ડટીઝ એલિગન્સ

  • ઈશેરીશીયા ક્લાઈ અને એગ્રોબેક્ટેરિયીયમ ટ્યુમેફેશીઅન 

  • વિબ્રિઓ કેલેરી અને પુરક યુક્ત બેક્ટેરિયોફઝ 


Advertisement
157.

પારજનીનિક વનસ્પતિએ ........

  • કોષમાં વિદેશી DNA દાખલ કરવાથી ઊછરેલી અને તેજ કોષમાંથી ફરી વનસ્પતિ તરીકે ઉછરેલી. 

  • કૃત્રિમ માધ્યમમાં પ્રાથમિક (પ્રોટોપ્લાસ)ના જોડાણથી નિર્માણ પામેલી

  • ખેતરમાં સંકરણ બાદ કૃઍત્રિમ માધ્યમમાં ઉછેરે કરાવવામાં આવે છે. 

  • કૃત્ય્રિમ માધ્યમમા6 દૈહિક ભ્રુણમાંથી બનવેલ 


A.

કોષમાં વિદેશી DNA દાખલ કરવાથી ઊછરેલી અને તેજ કોષમાંથી ફરી વનસ્પતિ તરીકે ઉછરેલી. 


Advertisement
158.

જનીનિક ઈજનેરીમાં જીવાણુમાંથી માનવ પ્રોટીનનું નિર્માણ ........... ના કારણે શક્ય બન્યું.

  • માનવ રંગસુત્ર જીવાણુના કોષમાં સ્વયંજનન કરે શકે છે. 

  • જનીનિક સંકેત સાર્વત્રિક છે.

  • RNA સ્પ્લાસીગ(જોડાણ) પ્રક્રિયા જીવાણુ કોષ દ્વારા થાય છે. 

  • માનવ અને જીવાણુમાં જનીન નિયમન કાર્ય સમાન જોવા મકે છે. 


Advertisement
159.

પોલીઈથીલિન ગ્લાયકોલ પદ્ધતિ ........... માટે ઉપયોગમાં લેવાય છે.

  • જૈવડીઝલ ઉત્પાદન 

  • બીજવિહીન ફળના ઉત્પાદનમાં

  • વાહક વગર જનીન રૂપાંતરણ 

  • સુએઝમાંથી શક્તિ ઉત્પાદન 


160.

જીવાણુકીય DNA મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે ?

  • પોતાનાં DNA ને પોતાના રેસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા

  • પોતાના DNA ની પ્રતિકૃતિ મેળવવા 

  • વારાફરથી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા 

  • તેના જનીનને દક્રિય કરવા 


Advertisement