Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
191.

પ્રતિકૃતિ વાહક DNA ના કાર્ય માટે જરૂરી શું છે ?

  • ‘ori’ શૃંખલા

  • બહુકીય રિસ્ટ્રીકશન સાઈટ 

  • ઘણા બધા પસંદગીમાન ઓળખ સ્થાનો 

  • વર્તુળાકાર ગુણ ધર્મ 


A.

‘ori’ શૃંખલા


Advertisement
192.

હ્યુલીન શબ્દ ............ માટે ઉપયોગમાં લેવાય.

  • માનવ ઈન્સ્યુલીન 

  • રસી

  • નવી એન્ટિબાયોટીક 

  • જાતિય અંતઃસ્ત્રાવ 


193.

Eco RI રિસ્ટ્રીકશન ઉત્સેચક DNA ની શૃંખલામાં G અને A બેઈઝ વચ્ચે જ કાપ મૂકે છે. જ્યારે DNA શૃંખલા ............ હોય.

  • GATTCC 

  • GAACTT

  • GATATC

  • GAATTC


194.

કોહન અને બોયરે પ્લાઝમીડમાંથી DNA નો ટુકદા લઈ એન્ટિબાયોટીક અવરોધક જનીન અલગીકરણ કર્યો હતો, જે એન્ટિબાયોટિક અવરોધક સબિત થયો તે વર્ષ ..........

  • 1962 

  • 1965 

  • 1972 

  • 1982


Advertisement
195.

પારજનીનિક વનસ્પતિ ઉત્પાદન ............. થી થાય છે.

  • વિદેશી જનીન દાખલ કરીને

  • જનીનિક વિકૃતિ દાખલ કરીને 

  • ત્રાકતંતુઓ નિર્માણને જકડી રાખીને 

  • લિંગરંગસુત્રને દૂર કરીને 


196.

પ્રાણીના ફલિત અંડકમાં ઈચછિત જનીનને સુક્ષ્મ અંતઃક્ષેપણ કરતાં શું થશે ?

  • પરિવર્તીત 

  • જોડકાં

  • મોન્સ્ટ્રોસાઈટીસ 

  • ફ્રી માર્ટીન્સ 


197.

શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર ........... થી થાય છે. 

  • ઝાયમેઝ 

  • શર્કરાના દ્રાવણની સાંદ્રતા

  • તાપમાન 

  • સૂક્ષ્મજીવ 


198.

ચેઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ ....... તરીકે થાય છે.

  • આલ્કલોદક 

  • અવરોધક

  • ઉત્સેચક 
  • એન્ટિબાયોટીક 


Advertisement
199.

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફેરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ............ જોવા મળશે.

  • Hb દર્દીનું હિમોગ્લોબીન વહન પામશે નહીં. 

  • હિમોગ્લોબીન સ્થિર હશે.

  • સરખી વાહકતા 

  • અલગ વાહકતા 


200.

સજીવમાંથી ઉત્પન્ન થયેલ ........... જે બીજા સજીવના ઉછેરને અવરોધે છે.

  • એન્ટિબાયોટીક

  • એન્ટિબૉડી 

  • એન્ટિજન 

  • એન્ટિએલર્જક 


Advertisement