Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

251.

નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે –

  • નોસ્ટોક

  • એનાબીના 

  • ટોલીપોઠ્રોક્સ 

  • ક્લોરેલા 


252.

એન્ટિબાયોટીક શબ્દ આપનાર

  • સાલમેન વોક્સમેન 

  • એલકઝાન્ડર ફ્લેમિંગ

  • એડવર્ડ જેનર 

  • લુઈ પાશ્વર 


253.

ગોબર ગેસનો મુખ્ય ઘટક

  • ઈથેન

  • બ્યુટેન 

  • એમોનિયા 

  • મિથેન 


254.

હાલમાં ભારતની દરકારે પેટ્રોલમાં આલ્કોહોલની મિલાવટ માટે મંજૂરી આપેલી છે. પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલની મિશ્રણ માટેની મંજૂરી મળેલ છે ?

  • 5% 

  • 2.5% 

  • 10%

  • 10-15% 


Advertisement
255.

અશ્મિ ઈંધણના બદલે ભારતમાં નીચેનામાંથી કયું જૈવ બળતણ શક્તિ તરીકે ઉપયોગમાં લેવાના પ્રયાસ ચાલે છે ?

  • એજીલોપ્સ 

  • એઝાડીરાક

  • જેટ્રોફા 

  • મુસા 


256.

નીંદાણ નાશક GM પાકનો મુખ્ય હેતુ

  • તંદુરસ્તીની જાળવણી માટે ખોરાકમાં નીંદણ નાશકનાં ઉપયોગને ઘટાડવા 

  • નીંદણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નીંદણને દૂર કરવું.

  • નીંદણ નાશકનો ઉપયોગ કર્યા વગર જ નીંદણ દૂર કરવું 

  • કુદરતને લાભદાયી નીંદણનાશકનો ઉપયોગ વધારવા 


257.

બેસીલસ થુરીન્જીનેસીસ જાત ....... માટે ઉપયોગમાં લેવાય છે.

  • જૈવ પ્રક્રિયા 

  • જૈવ ખાતર

  • જૈવ ખનીજીકરણ તકનીલ 

  • જૈવ કીટનાશકીય વનસ્પતિ 


Advertisement
258.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • પારજનીનિક બ્રાસિકા નેપસનાં બીજમાંથી એન્ટિકો એગ્યુલન્ટ હિરુડીન ઉત્પન્ન કરવામાં આવે છે.

  • ટામેટાંની ફ્લેવર સાવર જાતિમાં ઈથીલિનનું ઉત્પાદન વધુ થાય છે, જે તેના સ્વાદને વધુ સારો બનાવે છે.
  • “Bt” કપાસમાં “Bt – જનીનિક રીતે પારજનીનિક સજીવ માંઉત્પાદન પામેલું છે તેમ દર્શાવે છે. 

  • દૈહિક સંકરણમાં ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિના કોષના જોડાણનો સમાવેશ થાય છે. 


A.

પારજનીનિક બ્રાસિકા નેપસનાં બીજમાંથી એન્ટિકો એગ્યુલન્ટ હિરુડીન ઉત્પન્ન કરવામાં આવે છે.


Advertisement
Advertisement
259.

બેસીલસ થ્રુરેમિન્જીનેસીસ દ્વારા ઉત્પન્ન કરેલ cry1 એન્ડોટોક્સીન ........... સામે અસરકારક છે.

  • મચ્છર

  • માખી

  • જીવાણું 

  • કીડા 


260.

માનવ ઈન્સ્યુલિન પારજનીનિક કઈ જાતીમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે.

  • ઈશેરીશીયા

  • માયકોબેક્ટેરીયમ 

  • રાઈઝોબીયમ 

  • સેકેરોમાયસીસ 


Advertisement