CBSE
IPM માં ......... નો સમાવેશ થાય છે.
જૈવ ખાતર
તકનીક
પેશી સંવર્ધન
જૈવ વિજ્ઞાનકીય સંતુલન / નિયમન
અલગ જોડી ઓળખાવો.
પુનઃ સંયોજીત DNA – જૈવતકનીકી
રસી – રોગ પ્રતિકાર વિદ્યા
ઈકો કીગ્રેડેશન – કીટનાશક
સૂર્ય ઊર્જા રૂપાંતરણ – કીટ નિયંત્રણ
જૈવગેસનું ઉત્પાદન ભારતમાં .............. ના કાર્યરતથી થયું છે.
IARI
KVIC
WHO
A અને B બંને
........... માટે રેનેટ ઉપયોગમાં લેવાય છે.
એન્ટિબાયિટિકન સંશ્લેષણમાં
બ્રેડની બનાવટ
આથવણ
ચીઝની બનાવટ
નકામા પદાર્થોને જૈવભારમાં અજારક આથવણ દ્વારા ઉત્પન્ન થતો બાયોગેસ ............. ધરાવે છે.
CO2
મિથેન
H2, H2S અને N2 શેષ તત્વો
આપેલ તમામ
પારિજનીનિક ખોરાકીય પાક કે જેના ઉપયોગ વડે વિકાસશીલ દેશમાં કદાચ કરતાં ઘળાપણાંની સમસ્યા ઉકેલી શકાય, તે .......... છે.
સુવર્ણ ચોખા
ફ્લેવર સેવર ટામેટાં
સ્ટારલિંગ મેઝ
બીટી સોયાબીન
દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી ?
લેક્ટોબેસીલસ બલ્ગારીસ
સ્ટ્રેપ્ટોકોક્સ થર્મોફિલીસ
સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટીસ
B અને C બંને
........... નાં નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.
દહીં
પેટ્રોલ
આલ્કોહોલ
એમોનિયા
C.
આલ્કોહોલ
સૌથી વધુ સંખ્યા ધરાવતા પારજનીનિક પ્રાણીઓ ....... છે.
ગાય
ભૂંડ
ઉંદર
માછલી
નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?
સેકકેમાયસીસ સેરેવીસ
ઝાયગાસકેરોમાયસીસ
સેકકોરોમાયસીસ લુડવીગી
રાઈઝોપસ સ્ટેલાનીફર