Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

321.

................ નાં ઉત્પાદનમાં જનીનિક ઈજનેરી સફ્ળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે.

  • માનવમાં ઉપયોગમાં લેતાં પહેલાં પોલીયોની રસીની ચકાસણી કરવામાં પારજનીક ઉંદર

  • હદયને લગતા કેટલાંક રોગોની નવી સારવાર પદ્ધતિના અભ્યાસ માટે પારજનીક નમૂનાનાં

  • ઘી બનાવવા ઉપયોગી એવું ચરબીયુક્ત દૂધ બનાવનાર પારજનીનિક ગાય 

  • શક્તિમાન બળદ જે ખેતરનાં કામમાં વપરાય. 


322.

DNA નાં ચીપકું છેડા કયા ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે ?

  • DNA લાઈગેઝ 

  • DNA પોલિમરેઝ 

  • રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ 

  • આલ્કાઈન ફોસ્ફેટ


323.

EFB, અનુસાર નીપજ અને તેના ઉપયોગ મેળવવા માટે કુદરતી વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો અને આણ્વિય સમમૂલકોનાં ઉપયોગ શાનાં તરીકે જાણીતો છે ?

  • જીવવિજ્ઞાન

  • જૈવ રાસાયણિક વિદ્યા 

  • બાયોઈન્ફોર્મેટીક્સ 

  • જૈવતકનીક 


324.

ભારતમાં પારજનીનિક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ .......... 

  • કીટક પ્રતિરોધક 

  • કુલ આયુષ્ય

  • ખનીજનું પ્રમાન વધારવા 

  • દુષ્કાલ પ્રતિરોધક 


Advertisement
325.

DNA અથવા RNA ના ટુકડા રેડીયો એક્ટિવ અણુથી ટેગ કરેલા હોય તેને ........... કહે છે.

  • પ્રોબ

  • પ્રતિકૃતિ 

  • પ્લાઝમીડ 

  • વાહક 


326.

રીસ્ટ્રીક્શન ઉત્સેચકના પાચનની તપાસમાં કઈ તકનીક ઉપયોગમાં લેવાય છે ?

  • સઘન બ્લોટીંગ 

  • અભિરંજીત

  • PCR 

  • જેલ ઈલેક્ટ્રોફેરેસીસ 


327.

જનીનિક ઈજનેરીથી બનેલ માનવના ઈન્સ્યુલીનને .......... કહેવાય છે.

  • હઈબ્રીડોમાં 

  • સંકરીન

  • મ્યુલિન 

  • હીમેટીન 


328.

પારજનીનિક બાસમતી ચોખાની સુધારેલી જાતી :

  • રાસાયણિક ખાતર કે વૃદ્ધિ તેને અંતઃસ્ત્રાવોની જરૂર પડતી નથી. 

  • વધુ ઉત્પાદન આપે છે તથા વિટામીન A થી ભરપૂર

  • તે ડાંગરનાં બધાં જ રોગો તથા કીટકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધકતા દર્શાવે છે. 

  • વધુ ઉત્પાદન આપે છે પરંતુ કોઈ અન્ય લાક્ષણિકતા નથી 


Advertisement
Advertisement
329.

જનીનિક ઈજનેરીથી બનવેલ સૂક્ષ્માણુ, જે તેલના બાયોરેમીડીએશનમાં સફલતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે, તેની જાતી

  • ઝેન્થોમોનાસ 

  • બેસીલસ

  • ટ્રાઈકોડાર્મા 

  • સ્યુડોમોનાસ 


D.

સ્યુડોમોનાસ 


Advertisement
330.

Bt કપાસના કેટલાક લક્ષણો :

  • લાંબા રેસાયુક્ત એફીડથી અવરોધક 

  • મધ્યમ ઉત્પાદન, લાંબા તંતુ અને બીટલ ઈયળથી અવરોધ

  • ડીપ્ટેરન ઈયળ મારનાર ઝેરી પ્રોટીન સ્ફટીકનું ઉત્પાદન અને વદ્યુ માત્રા 

  • બોલવોર્મથી પ્રતિરોધકતા તથા વધુ માત્રાનું ઉત્પાદન 


Advertisement