CBSE
................ નાં ઉત્પાદનમાં જનીનિક ઈજનેરી સફ્ળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે.
માનવમાં ઉપયોગમાં લેતાં પહેલાં પોલીયોની રસીની ચકાસણી કરવામાં પારજનીક ઉંદર
હદયને લગતા કેટલાંક રોગોની નવી સારવાર પદ્ધતિના અભ્યાસ માટે પારજનીક નમૂનાનાં
ઘી બનાવવા ઉપયોગી એવું ચરબીયુક્ત દૂધ બનાવનાર પારજનીનિક ગાય
શક્તિમાન બળદ જે ખેતરનાં કામમાં વપરાય.
A.
માનવમાં ઉપયોગમાં લેતાં પહેલાં પોલીયોની રસીની ચકાસણી કરવામાં પારજનીક ઉંદર
જનીનિક ઈજનેરીથી બનેલ માનવના ઈન્સ્યુલીનને .......... કહેવાય છે.
હઈબ્રીડોમાં
સંકરીન
મ્યુલિન
હીમેટીન
ભારતમાં પારજનીનિક રીંગણ ઉત્પાદન કરવાનું કારણ ..........
કીટક પ્રતિરોધક
કુલ આયુષ્ય
ખનીજનું પ્રમાન વધારવા
દુષ્કાલ પ્રતિરોધક
DNA નાં ચીપકું છેડા કયા ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે ?
DNA લાઈગેઝ
DNA પોલિમરેઝ
રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ
આલ્કાઈન ફોસ્ફેટ
DNA અથવા RNA ના ટુકડા રેડીયો એક્ટિવ અણુથી ટેગ કરેલા હોય તેને ........... કહે છે.
પ્રોબ
પ્રતિકૃતિ
પ્લાઝમીડ
વાહક
રીસ્ટ્રીક્શન ઉત્સેચકના પાચનની તપાસમાં કઈ તકનીક ઉપયોગમાં લેવાય છે ?
સઘન બ્લોટીંગ
અભિરંજીત
PCR
જેલ ઈલેક્ટ્રોફેરેસીસ
જનીનિક ઈજનેરીથી બનવેલ સૂક્ષ્માણુ, જે તેલના બાયોરેમીડીએશનમાં સફલતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે, તેની જાતી
ઝેન્થોમોનાસ
બેસીલસ
ટ્રાઈકોડાર્મા
સ્યુડોમોનાસ
EFB, અનુસાર નીપજ અને તેના ઉપયોગ મેળવવા માટે કુદરતી વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો અને આણ્વિય સમમૂલકોનાં ઉપયોગ શાનાં તરીકે જાણીતો છે ?
જીવવિજ્ઞાન
જૈવ રાસાયણિક વિદ્યા
બાયોઈન્ફોર્મેટીક્સ
જૈવતકનીક
Bt કપાસના કેટલાક લક્ષણો :
લાંબા રેસાયુક્ત એફીડથી અવરોધક
મધ્યમ ઉત્પાદન, લાંબા તંતુ અને બીટલ ઈયળથી અવરોધ
ડીપ્ટેરન ઈયળ મારનાર ઝેરી પ્રોટીન સ્ફટીકનું ઉત્પાદન અને વદ્યુ માત્રા
બોલવોર્મથી પ્રતિરોધકતા તથા વધુ માત્રાનું ઉત્પાદન
પારજનીનિક બાસમતી ચોખાની સુધારેલી જાતી :
રાસાયણિક ખાતર કે વૃદ્ધિ તેને અંતઃસ્ત્રાવોની જરૂર પડતી નથી.
વધુ ઉત્પાદન આપે છે તથા વિટામીન A થી ભરપૂર
તે ડાંગરનાં બધાં જ રોગો તથા કીટકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિરોધકતા દર્શાવે છે.
વધુ ઉત્પાદન આપે છે પરંતુ કોઈ અન્ય લાક્ષણિકતા નથી