CBSE
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,
પાણીની દ્રાવકતા
પાણીની ઉષ્ણતા
પાણીની ધ્રુવિયતા
પાણીની સ્નિગ્ધતા
પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે, કારણ કે
પાણીમાં રહેલું સંલંગ બળ
પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ
પાણીમા રહેલી ધ્રુવિય પ્રકૃતિ
પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા
કાર્બનિક સંયોજનના મહત્વના પરમાણુ તરીકે વર્તે છે ?
C, H, O, N
C, H, N, P
C, H, Mg, P
C, K, Na, N
A.
C, H, O, N
શક્તિ વિનિમય માટે મહત્વનું ખનીજ તત્વ કયું છે ?
Mg
Fe
P
Ca
પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ?
104.45 પીકોમીટર
95.84 મીટર
10 -12 મીટર
95.84 10-12 મીટર
નીચે પૈકી જે સજીવશરીરમાં કર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ?
ઉત્સેચક
ન્યુક્લિઓટાઈડ
ખનીજક્ષાર
અંતઃસ્ત્રાવ
સજીવની જૈવરસયણિક પ્રક્રિયા કોની જહરીમાં થાય છે ?
ખનીજ તત્વો
જૈવિક અણુ
કાર્બનિક અણુ
અકાર્બનિક અણુ
સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ?
પ્રવાહી નાઈટ્રોજન
પાણી
ઉપર્યુક્ત તમામ
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?
સરોવરનું પાણી બરફ બનતું નથી.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.
શરીરના દરેકભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,
પાણીની ઉંચી સંલગ્નતા
પાણીની ઉંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા
પાણીની વધુ સ્નિગ્ધતા