Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

31.

RNA ના બંધરણમાં કઈ શર્કરા હાજર હોય છે ?

  • પેન્ટિઝ 

  • ટેટ્રોઝ

  • હેક્સોઝ 

  • ટ્રાયોઝ 


32.

DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ?

  • ડિઓક્સિરિબોઝ

  • ડીઓક્સી રિબ્યુલોઝ 

  • ડયસૅકૅરાઈડ 

  • રિબોઝ 


33.

સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?

  • ફ્રુક્ટોઝ 

  • ગેલેક્ટોઝ 

  • લેકટોઝ

  • ગ્લુકોઝ 


34.

સેલ્યુલોઝની શર્કારાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સુત્ર માટેનો સાચ્પ વિકલ્પ શોધો :

  • પોલિસેકેરાઈડ (C6H10O5)n

  • પોલિસેકેરાઈડ Cn(H2O)n-1

  • ડાયસેકેરાઈડ (C6H10O5)

  • ડાયસેકેરાઈડ C12H22O11 


Advertisement
35.

અસંગત જોડ શોધો :

  • માલ્ટોઝ – સેલ્યુલોઝ

  • ગ્લુલોઝ – ફ્રુક્ટોઝ 

  • રિબોઝ – રિબ્યુલોઝ 

  • DHAP – PGAL 


36.

ગ્લાયકોઝ એ શું છે ?

  • વનસ્પતિની કોષદીવાલ 

  • વનસ્પતિની સંગૃહિત ખોરાક

  • પોલિસૅકૅરાઈડ 

  • પ્રાણી જ સંગૃહિત ખોરાક 


Advertisement
37.

વનસ્પતિને એકોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ?

  •  ડયસૅકૅરોઈડ 

  • હેક્સોઝ

  • મોનોસૅકૅરોઈડ 

  • પોલિસૅકૅરોઈડ


B.

હેક્સોઝ


Advertisement
38.

વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?

  • ગ્લાયકોઝન 

  • સુક્રોઝ

  • સ્ટાર્ચ 

  • સેલ્યુલોઝ 


Advertisement
39.

નીચે પૈકી હેડસોઝ શર્કરા એકમમાંથી કયું ઘટક નથી બનતું ?

  • ઈન્સ્યુલિન

  • સુક્રોઝ 

  • સ્ટાર્ચ 

  • ગ્લયકોજન 


40.

એમાયલોઝ એટલે શું ?

  • ગ્લુકોઝની બનેલી શાખિત શુંખલા 

  • સ્લુકોઝનું બીજું નામ

  • સેકુલોઝનું બીજું નામ 

  • ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા 


Advertisement