Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

101.

નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ?

  • સુક્રોઝ 

  • ફ્રુક્ટોઝ

  • ગ્લુકોઝ 

  • ગેલેક્ટોઝ 


102.

અપેલા બંધારણમાં નિર્દેશિત a,b ભાગ શું દર્શાવે છે ?


  • ટ્રાયગ્લિસરાઈડ, જલવિચ્છેદન 

  • મોનોહાઈડ્રોક્સી આલ્કોહોલ, નિર્જલીકરણ

  • ગ્લિસરોલ, નિર્જલીકરણ 

  • ફેટિઍસિડ, નિર્જલીકરણ 


103.

નિર્દેશિત a ભાગ શું દર્શાવે છે ?

  • એસ્ટર બંધ 

  • પેપ્ટાઈડ બંધ

  • ગ્લાયકોસિડિક બંધ 

  • હાઈડ્રોજન બંધ 


104.

નીચે પૈકી a,b,c, ફેટીઍસિડનું ક્રમિક સાચું બંધારણ દર્શાવતું જૂથ કયું છે ?

  • ઓલિક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ, પામિટીક ઍસિડ

  • સ્ટીયરીક ઍસિડ, પામિટીક ઍસિડ, ઓલિક ઍસિડ

  • પામિટીક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ, ઓલિક ઍસિડ

  • ઓલિક ઍસિડ, પામિટિક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ


Advertisement
105.

આપેલ બંધારણ શું દર્શાવે છે ?

  • સેલ્યુલોઝની પોલિસેકેરાઈડ શૃંખલા

  • ગ્લુકોઝની બનેલી શાખીત શૃંખલા 

  • ગ્લુકોઝની બનેલી અશાખીત શૃંખલા 

  • ગ્લાયકોઝનની પોલિસૅકેરાઈડ શૃંખલા 


106.

આપેલા બંધારણ કયા ફેટીઍસિડનું છે ?

  • સ્ટીયરીકઍસિડ 

  • પામિટીકઍસિડ

  • ઓલિકઍસિડ 

  • કોટોનીકઍસિડ 


Advertisement
107.

આપેલા બંધારણ કયા પ્રકારના ફેટીઍસિડનું શું ?

  • સંતૃપ્તિ લાંબી શૃંખલાયુક્ત ફેટિઍસિડ 

  • અસંતૃપ્ત ટૂંકી શૃંખ્લાયુક્ત ફેટીઍસિડ

  • સંતૃપ્તિ ટૂંકી શૃંખલાયુક્ત ફેટીઍસિડ 

  • અસંતૃપ્ત લાંબી શૃંખલાયુક્ત ફેટિઍસિડ 


D.

અસંતૃપ્ત લાંબી શૃંખલાયુક્ત ફેટિઍસિડ 


Advertisement
108.

નીચેના બંધારણમાં નિર્દેશિત a,b,c, ભાગ ઓળખો.

  • ગ્લુકોઝ, ગ્લાયકોસિડિકબંધ, માલ્ટોઝ 

  • ગેલેક્ટોઝ, ગ્લાયકોસિડિકબંધ, માલ્ટોઝ

  • ગ્લુકોઝ, હીડ્રોફિલિકબંધ, લેક્ટોઝ 

  • ગેલેક્ટોઝ, ગ્લાયકોસિડિકબંધ, લેક્ટોઝ 


Advertisement
109.

આપેલ બંધારણ કોનું છે ?

  • સ્ટાર્ચ 

  • સેલ્યુલોઝ

  • એમાયલોપેક્ટિન 

  • એમાયલોઝ 


110.

નીચેના બંધારણમાં નિર્દેશિત a,b,c, ભાગ જણાવો.

  • માલ્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ 

  • લેક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ

  • લેક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ

  • લેક્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ 


Advertisement