CBSE
અદ્રાવ્ય પ્રોટીન એટલે,
માયોસિન
સ્કેલેરોપ્રોટીન
ઍક્ટિન
કોલેજન
પ્રોટીન એટલે,
ન્યુક્લિઓટાઈડ વિષમ પોલિમર જૂથ
મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ
એમિનોઍસિડનું વિષમ પોલિમર જુથ
ફેટિએસિડનું વિષમ પોલિમર જૂથ
RuBisCO નું પૂર્ણ નામ
રિબ્યુલોઝ ફોસ્ફેટ કાર્બોક્ઝાઈલેઝ
રિબોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઈલેઝ ઓક્સિજનેઝ
રિબ્યુલોઝ બાય કાર્બોક્ઝાઈલેઝન ઓક્સિજનેઝ
રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝઈલેઝ ઓક્સિજન
D.
રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝઈલેઝ ઓક્સિજન
ચેપી જીવાણુ સામે રક્ષણ આપતા મહાઅણુ કયા છે ?
પ્રોટીન
કાર્બોદિત
ઉત્સેચક
ન્યુક્લિઈક ઍસિડ
એમિનોઍસિડના બંધારણ માટેનું સાચું જૂથ કયું છે ?
હાઈડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જુથ, એમિનો જુથ
કાર્બોક્સિલ જુથ, હાઈડ્રોજન સમૂહ, હાઈડ્રોક્સિલ સમૂહ
કીટોન જૂથ, એમિનો જૂથ, હાઈડ્રોજન સમૂહ
કાર્બોક્સિલ જૂથ, હાઈડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ
પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ?
જલદ ઍસિડ
X કિરણ
UV કિરણ
ઉપર્યુક્ત તમામ
સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ?
RuBisCO
સ્કલેરોપ્રોટીન
ક્લોરોફિલ
કોલેજન
પ્રોટીનનો મોનોમર કોણ છે ?
એમિનોઍસિડ
ગ્લુકોઝ
પેપ્ટાઈડ
ન્યુક્લિઓટાઈડ
પ્રોટીનના બંધારણમાં રહેલા તત્વોનું સાચું જૂથ કયું ?
C,H,O,N
C,H,O,N,P,S
C,H,N,O,P
C,H,N,O,S
પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ?
મેલેનીન
માયોસીન
કેરેટીન
કેસીન