Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

101.

વિધાન A : ઉત્સેચક કલિલ સ્વરૂપના ઉદ્દીપક છે.

કારણ R : ઉત્સેચક અલ્પમાત્રામાં જીવંત કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

102.

નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

1. ગ્લુકોઝ 6-ફૉસ્ફેટ ફ્રુક્ટોઝ આઈસોમરેઝ ફ્રુટ્કોઝ – 6 – ફૉસ્ફેટ 
2. એઝેટેબેક્લ્ટર બૅક્ટેરિયા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે. 
3. વાળમાં જોવા મળતું કૉલેજન અદ્રાવ્ય પ્રોટીન છે. 
4. હિમોગ્લોબીન 4 હિમ સમૂહ ધરાવતો પ્રોટીન છે. 

  • T,F,F,T

  • T,T,F,F

  • T,T,F,T

  • F,F,F,T

103.

વિધાન A : પ્રકાશસંશ્ર્લેષણ માટે આવશ્યક ક્લોરોફિલ સંયુગ્મી પ્રોટીન છે.

કારણ R : ઉત્સેચકમાં પ્રોટીન સાથે બિનપ્રોટીન ઘટક જોડાય તો પ્રોટીનને પ્રોસ્થેટિક જૂથ કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

104.

વિધાન A : પિપ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઈડ પ્રકૃતિ ધરાવે છે.

કારણ R : હિમોગ્લોબીન શ્વનરંજકદ્રવ્ય તરીકે વર્તે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
105.

વિધાન A : રિબોઝ શર્કરા સાથે નાઈટ્રોજન બેઈઝ જોડાતાં રીબોસાઈડ બને છે.

કારણ R : શર્કરા અને નાઈટ્રોજન બેઈઝના જોડાણથી ન્યુક્લિઓસાઈડ બને છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

106.

વિધાન A : સક્સીનિહાઈડ્રોજીનેઝ ઉત્સેચક ઓક્સિડોરિડક્ટેઝ પકારનો ઉત્સેચક છે.

કારણ R : ક્રેબ્સચક્રની ઑક્સીડેટીવ ઉત્સેચક ક્રિયામાં ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
107.

વિધાન A : તૃતીય બંધારણ આખા પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપ રજુ કરે છે.

કારણ R : ડાયસલ્ફાઈડ, હાઈડ્રૉફોબિક બંધ પ્રોટીનને પ્રોસ્થેટિક જૂથ કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

D.

A ખોટું, R સાચું છે.

Advertisement
108.

વિધાન A : રિબોન્યુક્લિઓસાઈડ ફૉસ્ફેટયુક્ત બનતા ડીઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ તરીકે ઓળખાય છે.

કારણ R : DNA ની અણુરચનામાં ન્યુક્લિઓટાઈડની બે શૃંખલા પરસ્પર વિરૂદ્ધ દિશામાં સમાંતરે ગોઠવાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
109.

વિધાન A : દરેક ન્યુક્લિઓટાઈડ 3 પેટા એકમનો બનેલો છે.

કારણ R : પિરામિડીનના બંધારણમાં 2 રિંગ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

110.

વિધાન A : ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાતા ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે.

કારણ R : ઉત્સેચકના ચોક્કસ તાપમાન મર્યાદા વચ્ચે કાર્યરત હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement