Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

121.

હ્રદયનાં આવરણને શું કહેવાય?

  • અંગ આવરણ પટલ

  • ઉદસવરણ

  • પ્લુરલ

  • પરિહ્રદાવરણ


122.

કયો અંત:સ્ત્રાવ હ્રદયના ધબકારાને ઉત્ત્તેજીત કરે છે?

  • ગેસ્ટ્રીન

  • ઇન્સ્યુલીન
  • એડ્રીનાલિન

  • ગ્લુકાગોન


123.

હ્રદયનાં ધબકારાનો ઉદભવ અને વાહકતા કઈ રીતે દર્શાવી શકાય?

  • SA ગાંઠ → AV ગાંઠ → His નાં સ્નાયુ જૂથ → પરકિન્જે તંતુઓ

  • AVગાંઠ→His ના સ્નાયુ જુથ → ગાંઠ → પરકિન્જે તંતુ

  • SA ગાંઠ → પરકિન્જે તંતુઓ → ગાંઠ → His નાં સ્નાયુ જુથ

  • પારકિન્જે તંતુ → AV ગાંઠ → AV ગાંઠ → His નાં સ્નાયુ જૂથ 


124.

ત્રિદલ વાલ્વ કયાં જોવા મળે છે?

  • જમણુ કર્ણક અને જમણુ ક્ષેપક

  • ડાબુ ક્ષેપક અને ડાબુ કર્ણક

  • ક્ષેપક અને મહાધમની

  • શિરા કોટર અને જમણુ કર્ણક


Advertisement
125.

માયોકાર્ડિયમ ચેપને કારણે થતું જીવલેણ ગંથન....

  • ડાબુ અગ્રવર્તી ઉતરતી ધમની

  • ડાબી પરિવૃત હ્રદય ધમની

  • જમણુ પરિવૃત હ્રદય ધમની

  • જમની હ્રદય ધમની


126.

બંધ રૂધિરાભિસરણતંત્ર શેમાં હોય છે?

  • માખી

  • વંદો 

  • ટેડપોલ/માછલી

  • મચ્છર


127. આપેલ આકૃતિમાં એન્ટ્રીઓ વેન્ટિક્યુલર ગાંઠપેશી ઓળખો. 


  • p

  • q

  • r

  • s


128.

હ્રદયનું પેસમેકર કોણ છે?

  • પરકિન્જે તંતુઓ

  • AV ગાંઠ

  • His ના તંતુઓ

  • SA ગાંઠ


Advertisement
129. આપેલ આકૃતિમાં કયો નિર્દેશિત ભાગ O2 યુક્ત રુધિરનું વહન કરે છે ? 


  • W

  • X

  • Y

  • Z


130.

ડપ અવાજ કોના બંધ થવાથી ઉત્પન્ન થાય છે?

  • દ્વિદલ વાલ્વ

  • ત્રિદલ વાલ્વ

  • અર્ધચંદ્રાકાર વાલ્વ

  • 2 અને 3 બંન્ને


Advertisement