Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

31.

આપેલા વિધાન X,Y અને Z માટે સચો વિકલ્પ કયો છે ?

X : Rh+ve સ્ત્રીને જો પ્રથમ બાળક Rh+ve હોય તો.
Rh+veઍન્ટિબૉડીને વ્યવસ્થાપન દ્વારા સ્ત્રીના રુધિરમાંથી બાળકના જન્મ બાદ કરવી જરૂરી છે.

Y : જો આ સ્ત્રી બીજા ગર્ભધારણ સમયે Rh-ve ગર્ભધારણ કરે, તો આ બાળકોને હિમોલાયટીન રોગ થવાની શક્યતા રહેલી છે.

Z : તેના પ્રથમ ગર્ભધારણ દરમિયાન તેના રુધિરમાં Rh+ve ઍન્ટિબૉડી ઉત્પન્ન કરે છે.

  • X અને Y સાચાં છે અને Z ખોટું છે. Y એ X ની સાચી સમજૂતી આપે છે. 

  • X અને Z સાચાં છે, Y ખોટું છે અને Z અને X માટે સાચું કારણ છે. 

  • X અને Z સાચાં છે, Y ખોટું છે અને Z એ X ની સાચી સમજૂતી આપતું નથી. 

  • X અને Z ખોટાં છે, Y સાચું છે.


32.

જો P= ન્યુટ્રૉફિલ્સ, q=ઈઓસિનોફિલ્સ r=બેઈઝોફિલ્સ s=લીમ્ફોસાઈટ્સ, t= મોનોસાઈટ્સ હોય, તો વિવિધ શ્વેતકણોને તેની સંખ્યાના આધારે સચો ક્રમ શોધો ?

  • r<q<t<s<p

  • P<s<t<r 

  • R<q<s<t<p 

  • t<r<s<q<p


33.

શરીરમાં બળતરા ઉત્પન્ન કરનારાં રસાયણો નિષ્ક્રિય બનાવતા રુધિરકોષોનું શરીરમાં પ્રમાણ જણાવો.

  • 3000-7000

  • 1500-3000 

  • 100-700

  • 100-400


34.
Mr BEAN એક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાય છે. તેમાં રુધિર ખૂબ જ વહી જાય છે. રુધિરનું પરીક્ષણ કરવાનો સમય રહેતો નથી, તો ડૉ. અણ્વેષ કયા રુધિરજૂથનું રુધિરાધાન કરવાની સલાહ આપશે ? 
  • O-ve

  • AB+ve

  • O+ve

  • AB-ve


Advertisement
35.

મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રુધિરકોષ જણાવો.

  • લિમ્ફોસઈટ્સ

  • ઈરિથ્રોસાઈટ્સ 

  • લ્યુકોસાઈટ્સ 

  • મૉનોસાઈટ્સ


36. રુધિરનો pH જણાવો. 
  • 3.7

  • 4.7

  • 6.7

  • 7.4


37. ઈરિથ્રોસાઈટ્સનું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું છે ? 
  • 40

  • 85

  • 120

  • 365


38.

દ્વિખંડીય કોષકેન્દ્રીય ધરાવતો શ્વેતકણ જણાવો.

  • એકકેન્દ્રીયકણ 

  • આલ્કરાગીકરણ 

  • આમ્લરાગીકરણ 

  • તટસ્થકણ 


Advertisement
39.

તેનું પ્રમાણ કુલ WBCના 4થી 8 % છે.

  • બેઈઝોફિલ્સ

  • મૉનોસાઈટ્સ 

  • લિમ્ફોસાઈટ્સ 

  • ઈઓસિનોફિલ્સ


40.

નીચે પૈકી કયા સજીવમાં લાલ રંગ ધરાવતા રુધિરમાં RBCનો અભાવ જોવા મળે છે ?

  • અળસિયું 

  • કબૂતર

  • દેડકો 

  • કાંગારું-ઉંદર 


Advertisement