CBSE
હદયમાં કર્ણક-ક્ષેપક વાલ્વ બંધ થતાં કયો અવાજ સંભળાય છે ?
ધકધક
ડબ્બ
લબ્બ
લબ્બ-ડબ્બ
સામાન્ય કરતાં વધારે શ્વેતકણનું વધુ પ્રમાણ શરીરમાં કઈ પરિસ્થિતિ સૂચવે છે ?
જીવાણુ સામે રક્ષણ
રક્તકણના ઉત્પાદન પર અસર
એનેમિક
ચેપ
નાડીના ધબકારનું દબાણ એટલે.
ડાયલોસ્ટિક દબાણ
સિસ્ટોલિક દબાણ
મહાશિરામાં દબાણ
B અને A નો તફાવત
રક્તકણવિહીન લાલ રંગનું રુધિર નીચે પૈકી કયા સજીવમાં જોવા મળે છે ?
અળસિયાંમાં
દેડકામાં
માનવીમાં
વંદામાં
A.
અળસિયાંમાં
થ્રોમ્બોકાઈનેઝનું ઉત્પાદન કયા કોષો કરે છે ?
રુધિરકણિકાઓ
રુધિરવાહિનીનું અંતઃચ્છદ
રક્તકણ
શ્વેતકણ
લ્યુકેમિયા માટે કઈ પરિસ્થિતિ જવાબદાઅર છે ?
લસિકાકણોનું પ્રમાણ 2 થી 5% ઘટી જાય.
WBC નું પ્રમાણ 6000 mm3 કરતાં વધી જાય.
WBCનું પ્રમાણ 5000 mn3 થી નીચુ જાય.
અસ્થિમજ્જા નાશ પામે.
હદયમાં ‘મરમર’ અવાજનું કારણ જણાવો.
અલપવિકસિત કર્ણક
નાડીના ધબકારા
વાલ્વમાં ખામી
હદય ધમનીમાં થ્રોમ્બોસીસ
થ્રોમ્બોપ્લાસ્ટિનનું ઉત્પાદન કોણ કરે છે ?
ઈજાગ્રસ્ત પેશી
રિધિરકણિકાઓ
પ્રોથોમ્બિન
A અને B બંને
રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર પરિસ્થિતિ.
રુધિરકણિકાઓનું વિઘટન
લસિકાના બંધારણમાં ફેરફાર
RBC નું વિઘટન
WBC નું વિઘટન
સસ્તન પ્રાણીઓમાં પશ્વ મહાશિરા જે જમણા કર્ણકમાં ખૂલે છે, તેમાં આવેલા વાલ્વનું નામ જણાવો.
ત્રિદલ વાલ્વ
આસ્ટેશીયન વાલ્વ
મિત્રલ વાલ્વ
થેબેસિયસ વાલ્વ