CBSE
કયા પ્રકારના શ્વેતકણો, હિસ્ટેમાઈન અને કુદરતી જામી જવાનો હેતુ દ્રવ્ય હિપેરિનના સ્ત્રાવ સાથે સંકળાયેલ છે ?
એકકેન્દ્રી કણો
અમલરાગી કણો
અલ્કલરાગી કણો
તટસ્થ કણો
બિલિરુબિન અને બિલિવર્ડીન એ શાના વિઘટનની ઉપપેદાશ છે ?
હિમોગ્લોબિન
માયોગ્લોબિન
લિપિડ
કાર્બોદિત
નીચે પૈકી કયું અંગત RBC નું મૃત્યુ સ્થાન ગણાય છે ?
અસ્થિમજ્જા
સ્વાદુપિંડ
મૂત્રપિંડ
બરોળ
ઈરિથ્રિસાઈટસનું પ્રમાણ વધવાને શું કહે છે ?
લ્યુકોપેનિયા
પોલિકાયથેમિયાં
લ્યુકોકાયટોપેનિયા
એનેમિયા
B.
પોલિકાયથેમિયાં
હદયચક્રના તબક્કા કયા છે ?
કર્ણક સિસ્ટોલ → ક્ષપક ડાયેસ્ટોલ → ક્ષેપક સિસ્ટોલ
ક્ષેપક ડાયેસ્ટોલ → કાર્ણક ડાયેસ્ટોલ → ક્ષેપક સિસ્ટોલ કર્ણક સિસ્ટોલ
કર્ણક સિસ્ટોલ → ક્ષેપક સિસ્ટોલ → કર્ણક-ક્ષેપક ડાયેસ્ટોલ
ડાયેસ્ટોલ → કર્ણક સિસ્ટોલ → ક્ષેપક ડાયેસ્ટોલ
ફેફસાંમાંથી ફુપ્ફુસ શિરા દ્વારા હદયમાં પ્રવેશતા રુધિરમાં શેનું પ્રમાણ વધુ હોય છે ?
1 ml રુધિરમાં O2 નું પ્રમાણ
1 ml રિધિરમાં પોષક દ્રવ્યનું
1 ml રિધિરમાં RBC નું પ્રમાણ
1 ml રુધિરમાં Hbનું પ્રમાણ
રુધિરનું પરિવહન દર્શાવતી રુધિરકોષિકાથી શરૂ થઈ રુધિરવાહિનીને શું કહેવાય ?
હદયપરિવર્તન
નિર્વાહિકાતંત્ર
યકૃત પરિવહન
આપેલ એક પણ નહિ
યકૃત નિર્વાહિકા તંત્રની શરૂઆત અને અંત
મુત્રપિંડથી યકૃત સુધી
પાચનતંત્રથી યકૃત સુધી
મુત્રપિંડ યકૃત સુધી
યકૃતથી હદય સુધી
અંડાકાર ગર્તનું સ્થાન જણાવો.
ડાબા આંતરકર્ણક ક્ષેપક પટલ
આંતરકર્ણક પટલ
આંતરક્ષેપક પટલ
જમણા આંતરકર્ણક ક્ષેપક પટલ
8
16
32
72