Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

71.

રુધિર હદયની ડાબી બાજુએ પરત આવવા માટે જવાબદાર શિરા કઈ છે ?

  • મૂત્રપિંડનિવાહિકા શિરા

  • અગ્ર મહાશિરા 

  • ફુપ્ફુસીય શિરા 

  • પશ્વ મહશિર 


72.

પરિહદ આવરણનું બહારની તરફનું આવરણ શાનું બનેલું હોય છે ?

  • શ્ર્લેષ્મ આવરણ

  • લસીસ્તર 

  • તંતુમય આવરણ 

  • સ્નાયુસ્તર 


73.

EGCમાં P-તરંગો શું સૂચવે છે ?

  •  કર્ણકોનું સંકોચન 

  • બધા જ ખંડોનું શિથિલન

  • ક્ષેપકોનું સંકોચન 

  • ક્ષેપકોનું શિથિલન


74.

ત્રિદલ વાલ્વ અને દ્વોદલ વાલ્વને યોગ્ય સ્થાને ગોઠવી રાખતાં તંતુઓ જણાવો.

  • પરિકિન્જતંતુઓ 

  • હિસસ્નાયુ જુથ 

  • હદબદ્ધ તંતુઓ 

  • A અને B બંને


Advertisement
75.

ક્ષેપકો સિસ્ટોલ અનુભવે ત્યારે ........

  • શરીરનું રુધિર જુદું પાડવા માટે ચારેય વાલ્વ ખૂલે

  • ત્રિદલ અને મિત્રલ વાલ્વ બંધ થાય. 

  • હદયના જમણા ખંડોમાં આવેલા બધા જ વાલ્વ ખૂલે 

  • દ્વિદલ અને ધમનીકાંડ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે


76.

મહાશિરાઓ દ્વારા ઠલવાયેલ રુધિર ક્રમશઃ કયા વાલ્વ દ્વારા પસર થશે ?

  • ત્રિદલ વાલ્વ-ફુપ્સુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-દ્વિદલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ

  • દ્વિદલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ-મિત્રલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ

  • દ્વિદલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-મિત્રલ વાલ્વ-ધમનીકાંડ-અર્ધચંદ્રાકાર વાલ્વ

  • ત્રિદલ વાલ્વ-ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ-ધમનીકાંડ- અર્ધચંદ્રકાર વાલ્વ –મિત્રલવાલ્વ 


77.

હદનું હદય

  • મગજ

  • પરિહદ આવરણ 

  • SNA 

  • AVN


Advertisement
78.

ફુપ્ફુસીય ધમનીનું કાર્ય જણાવો.

  • ફેફસામાંથી હદય તરફ O2યુક્ત રુધિરના વહનનું

  • હદયમાંથી હદય તરફ O2 વિહીન રુધિરના વહનનું 

  • હદયમાં ફેફસાં તરફ શુદ્ધ રુધિરના વહનનું 

  • દાબા ક્ષેપકમાંથી શરીરનાં અંગો તરફ લઈ જવાનું 


B.

હદયમાંથી હદય તરફ O2 વિહીન રુધિરના વહનનું 


Advertisement
Advertisement
79.

એક હદચક્ર દરમિયાન કર્ણંકો કુલ કેટલો સમય રુધિર ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ?

  • 0.10 sec

  • 0.30 sec 

  • 0.40 sec 

  • 0.70 sec


80.

માનવહદયના કયા વાલ્વ પાસેથી ફક્ત O2 યુક્ત રુધિર જ પાસાર થાય છે ?

  • દ્વિદલ વાલ્વ 

  • ફુપ્ફુસીય અર્ધચંદ્રાકાર 

  • ત્રિદલ વાલ્વ 

  • A અને B બંને


Advertisement