CBSE
વિધાન A : હાર્ટએટેક એથેરોસ્કલેરોસિસની અસર હેઠળ થાય છે.
કારણ R : હદયને પૂરું પાડતી હદયધમનીઓનાં પોલાણ આંશિક કે સંપૂર્ણપણે રૂંધાય છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : મિ. ઐયર જેઠાલાલને મેદસ્વી વ્યક્તિ કહે છે.
કારણ R : જેઠલાલનું વજન અને તેની ઉંમર, ઊંચાઈ અને અન્યને આધારે પ્રામાણિત કરેલ વજન 27% વધુ છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
AV-ગાંઠને અનુલક્ષીને નીચે આપેલાં વિધાનોની સત્યતા ચકાસો :
1. તેમાંથી ઉદ્દભવતી ઉત્તેજના હિસસ્નાયુજૂથમાં પ્રસરે છે.
2. તે SA-ગાંઠને ઉત્તેજના પાઠવે છે.
3. કર્ણકોનું સંકોચન પ્રેરતા ઉત્તેજક સંદેશા પાઠવે છે.
4. તે હદયના ધબકારનો આરંભ કરે છે.
TFTT
FFFF
TFFF
TFTF
વિધાન A : સામાન્યતઃ લસિકા શરીરની રોગપ્રતિચાર માટે જવાબદાર છે.
કારણ R : લસિકા 99% નાના મૉનોસાઈટ્સ ધરાવે છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
C.
A સાચું છે અને R ખોટું છે.
1. સીરમમાં આવેલા ઍન્ટિજનને આધારે રુધિરજુથ નક્કી થાય છે.
2. RH-Ve ઍન્ટિજન રક્તકણની સપાટી પર હોય છે.
3. હોમોલાઈટિક રોગ ધરાવતા બાળકના રુધિરમાં RH- કારક મીટેની antibody પ્રવેશે છે.
4. આવશ્યક કારક ક્રિસ્ટમસ ઉત્તેજલ સંકુલ તરીકે IX + VII +ફોસ્ફોલિપિડ + Ca+2 હોય છે.
FFTF
FFTT
TFTF
TTFT
1. રુધિર એ આંશિક ઍસિડિક પ્રવાહી છે.
2. મનુષ્યમાં આવેલું હિરુડિન રુધિરને જામી જતું અટકાવે છે.
3. હદયના જમણાખંડોમાં CO2વિહીન રુધિર વહે છે.
4. પરિહદ પ્રવાહી હદયના ડાબા ખંડોમાં આવેલી રુધિરની સંદ્રતા જાળવે છે.
TFFF
FFFF
TFFT
TFTF
વિધાન A : SA-ગાંઠ પેસમેકર છે.
કારણ R : SA-ગાંઠ હદયના ધબકારાનો પ્રારંભ કરે છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં દ્રાવ્ય ફાઈબ્રિન સ્થાયી ફાઈબ્રિનમાં રૂપાંતર પામે છે.
કારણ R : સક્રિય હેગમેનકારક PTAને સક્રિય કરે છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : ફુપ્ફુસ શિરાઓમાં રુધિર CO2 યુક્ત વહન પામે છે.
કારણ R : ધમનીકાંડમાં રુધિર O2 યુક્ત વહન પામે છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : મનુસઃયના હદયને બેવડો પંપ કહે છે.
કારણ R : મનુસઃયના હદયમાં રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિર વહી જાય છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.
A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.