Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

151.

રૂધિર દાબનું સંચાલન થાય કોના દ્ઘારા છે.

  • એડ્રીનલ ગ્રંથિ 

  • પેરાથાયરોઈડ ગ્રંથિ

  • પિટ્યુટરી ગ્રંથિ 

  • થાયસન ગ્રંથિ 


Advertisement
152.

નીચેનાં પૈકી કોનું બંધારણ એક કોષીય સ્તરની જાડાઈ ધરાવે છે.

  • શિરા 

  • ધમનીકા

  • રૂધિર વાહિની

  • ધમની 


C.

રૂધિર વાહિની


Advertisement
153.

બધી જ ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રૂધિર વહે છે. સિવાય કે,

  • ફુપ્ફુસ ધમની 

  • હ્રદ ધમન

  • યકૃત ધમની 

  • મૂત્રપિંડ ધમની


154.

હદયનું પેરમેકર કયું છે ?

  • પરકીન્જે તંતુ

  • પુટીકીય સ્નાયુ

  • SA-ગાંઠ

  • AV-ગાંઠ


Advertisement
155.

રૂધિરના પરિવહન જે કેશિકાથી શરૂ અને તેમાં જ અંત થાય છે તેને શું કહે છે?

  • યકૃત પરિવહન

  • લસિકા પરિવહન

  • મૂત્રપિંડીય પરિવહન

  • નિવાહીકા પરિવહન


156.

સસ્તનમાં મિત્રલ વાલ્વ શેના પ્રવેશનું નિયમન કરે છે?

  • જમણુ કર્ણક અને જમણુ ક્ષેપક

  • ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક

  • ફુપ્ફુસ શિરા અને ડાબુ કર્ણક

  • જઠર અને આંતરડા 


157.

પરિવહન તંત્રમાં સૌથી વધુ સપાટીય વિસ્તાર શેમાં જોવા મળે છે.

  • શિરાઓ

  • હદય 

  • કેસિકાઓ 

  • ધમનીઓ 


158.

એથેરોસ્કલેરોસીસ કોની ખામીએ દર્શાવે છે.

  • મૂત્રપિંડ 

  • યકૃત

  • ફેફસા 

  • હ્રદય 


Advertisement
159.

હ્રદયના સ્નાયુ તંતુઓ કંકાલ સ્નાયુ તંતુઓ કરતા ભિન્ન છે કારણ કે –

  • વિરુદ્વાર્થી

  • રેખીત અને અનૈચ્છિક છે.

  • અરેખીત અને સ્વયંવર્તી  

  • અરેખીત અને અસ્વયંવર્તી


160.

“His ના તંતુ” એ શેનું જૂથ છે ?

  • સ્નાયુ તંતુઓ

  • ચેતા તંતુઓ 

  • ચેતાકંદ 

  • સંયોજન પેશીઓ 


Advertisement