CBSE
નીચેનાં પૈકી કયાં પ્રાણીમાં શુદ્વ અને અશુદ્વ રૂધિરનું ક્ષેપકોમાં સૌથી વધુ મિશ્રણ થાય છે?
દેડકો
શાર્ક
સસલું
આપેલ પૈકી એક પણ નહી
જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે કયિ વાલ્વ આવેલ છે?
ધમનીય અર્ધચંદ્રકાર વાલ્વ
ત્રિદલ વાલ્વ
મિત્રલ વાલ્વ
ફુપ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ
એક માર્ગીય હ્રદય પરિવહન શેમાં જોવા મળે છે.
મનુષ્ય
મત્સ્ય
દેડકો
સરીસૃપ
રૂધિર હ્રદયમાં પ્રવેશે છે કારણ કે.....
ક્ષેપકોનું વિકોચન
કર્ણકોનું સંકોચન
કર્ણકોનું વિકોચન
ક્ષેપકોનું સંકોચન
ડાબાં કર્ણક અને ડાબાં ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ છે?
ધમનીય
ફુપ્ફુસીય
ત્રિદલ
મિત્રલ
D.
મિત્રલ
હિસનાં તંતુઓ:
હ્રદયમાં આવેલ સ્નાયુમય પેશી
ચેતા પેશી જે ક્ષેપકોમાં આવેલી છે.
હ્રદયમાં આવેલ ચેતાપેશી
ક્ષેપકોમાં આવેલ સ્નાયુમય પેશી
હ્રદય રોગની બીમારી શેનાં લીધે થાય છે.
હ્રદ સ્નાયુઓને રૂધિરનું અપૂરતું વહન
સ્ટ્રેપ્ટોકોકી બેકટેરિયા
પરિહદ આવરણમાં સોજો
હ્રદયનાં વાલ્વની નિષ્કિયતા
પગમાં રહેલી લસિકાવાહિની નીચેનાં પૈકી સૌપ્રથમ કોને મળે છે?
ઉરસીય લસિકાવાહિની
ડાબી સબકલેવીયન શિરા
જમણી સબકલેવીયન શિરા
જમની લસિકા વાહિની
ધમની એક નલિકા છે જે રૂધિરને ક્યાં લઈ જાય છે?
હ્રદય તરફ
હ્રદયથી દુર
જે કોઇપણ અપવાદ વિના અશુદ્વ હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
ખુલ્લુ રૂધિરાભિસરણતંત્ર શેમાં આવેલું છે?
a. સંધુપાદ
b. નૂપુરક
c. મેરુદંડી
d. મૃદુકાય
માત્ર a
માત્ર c
c અને b
a અને b