Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

Advertisement
1.

એવી આહાર-શૃંખલા કે જેમાં પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંશ્ર્લેષિત ખોરાકનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરે છે.

  • ઉપભોગી આહારશૃંખલા 

  • ભસકીય આહારશૃંખલા

  • પરોપજીવી આહારશૃંખલા 

  • મૃત્દ્રવ્ય આહારશૃંખલા 


2.

આપેલ જૈવિક સમાજમા6, પ્રાણીની હયાતી માટે સૌથી અગત્યનું પરિબળ કયું છે ?

  • ભક્ષકો

  • લીલો આહાર 

  • ભુમિ-ભેજ 

  • દિવસની લંબાઈ 


3.

ઘાસ→હરણ→વાઘની આહાર શૃંખલામાં, ઘાસનો જૈવભાર 1 ટન છે, તો વાઘનો જૈવભાર કેટલો હશે ?

  • 1 કિગ્રા

  • 200 કિગ્રા 

  • 100 કિગ્રા 

  • 10 કિગ્રા 


4.

સાચો ક્રમ આહારશૃંખલા માટે પસંદ કરો.

  • વનસ્પતિપ્લવકો → પ્રાણીપ્લવકો → પક્ષી 

  • ખરેલા પર્ણો → જીવાણુ → કિટકીય ડિંભ

  • ઘાસ → કાચીંડો → કીટક → પક્ષી 

  • ઘાસ → શિયાળ → સસલું → પક્ષી 


Advertisement
5.

સજીવ અને તેના પર્યાવરણના આંતરસબંધનો અભ્યાસ એટલે .......

  • ભૂતંત્ર

  • પરિસ્થિતિવિદ્યા 

  • નિવસનતંત્ર 

  • જૈવભુગોળ 


6.

એક તળાવનો સંખ્યાકીય પિરામિડ કેવો હોય ?

  • ત્રાકાકાર

  • અનિયમિત 

  • ઊંધો 

  • સીધો 


7.

આપેલ તળાવનું દ્વિતિયક પોષક સ્તર તે રચે છે.

  • ન્યૂસ્ટોન

  • પ્રાણીપ્લવકો 

  • વનસ્પતિપ્લવકો 

  • બેન્થિસ 


8.

એક સ્થાયી નિવસનતંત્રમાં આ પિરામિડ ઊંધો નથી હોતો.

  • શક્તિ 

  • જૈવભાર 

  • સંખ્યા 

  • આપેલ તમામ


Advertisement
9.

સંખ્યાકીય પિરામિડ એટલે .............

  • સમાજમાંની ઉપજાતિઓ

  • પોષક-સ્તરે રહેલા સજીવો 

  • કોઈ એક વિસ્તારમાં જોવા મળતી જાતિઓ 

  • સમાજમાંના વ્યક્તિગત સજીવો 


10.

તૃણભૂમિના પિરામિડ હંમેશા કેવા હોય છે ?

  • ત્રાકાકાર 

  • હંમેશા ઉંધો 

  • હંમેશા સીધો 

  • A અને B બંને


Advertisement