Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

31.

તૃણાહારીઓ અને વિઘટકોના સ્તરે વપરાશ માટે રહેતા જૈવભારને શું કહે છે ?

  • કુલ પ્રાથમિક ઉત્પાદકતા

  • વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા 

  • દ્વિતિય ઉત્પાદકતા 

  • કુલ દ્વિતિય ઉત્પાદતા 


32.

જળસચક્ર અને મરુસંચક્ર અનુક્રમાણ સાથે થાય, તો ચરમાવસ્થા આવી હોઈ શકે.

  • ઉચ્ચ શુષ્ક અવસ્થા 

  • અત્યંત ભેજયુક્ત અવસ્થા

  • શુષ્કોદ્દભિદ અવસ્થા 

  • મધ્યમ પ્રકારની જળ-અવસ્થા 


33.

નીચે પૈકી કયો સજીવ એક જ નિવસનતંત્રમાં એકથી વધુ પોષક-સ્તરે સ્થાન ધરાવે છે ?

  • દેડકો

  • બકરી 

  • ચકલી 

  • સિંહ 


34.

કુદરતમાં વનસ્પતિના ખરી ગયેલા6 પર્ણ, શાખાઓ વગેરેનો વિઘટનનો દર ઓછો હોય છે. કારણ કે........

  • નિમ્ન સેલ્યુલોઝના પ્રમાણને કારણે

  • ઓછા ભેજને કારણે 

  • નિમ્ન પ્રમાણમાં નાઈટ્રોજનને કારણે 

  • તેમની આસપાસનું પર્યાવરણ અજારક હોય છે. 


Advertisement
35.

ઉર્જાના પિરામિડ માટે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • તે સીધો છે.

  • તે ઉંધો છે. 

  • પાયાના ભાગે તે પહોળો છે. 

  • દરેક પોષક સ્તરે ઉર્જાપ્રમાણ દર્શાવે છે. 


36.

સૌ પ્રથમ નિવસનતંત્ર’ શબ્દ કોણે આપ્યો ?

  • એ.જી.ટેન્સલી 

  • હેચ-સ્લેક 

  • રૉબર્ટ હૂક

  • ઓડમ 


37.

નીચે પૈકી કયા સજીવ તળાવના નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષક-સ્તરે સ્થાન ધરાવે છે.

  • વનસ્પતિપ્લવકો

  • પ્રાણીપ્લવકો 

  • દેડકો 

  • માછલી 


38.

નીચે આપેલ વિધાનો આહારશૃંખલા માટે છે. તે પૈકી કયાં બે વિધાનો સત્ય છે.

1. આપેલ વિસ્તારમાં 80% વાઘની નાબૂદી વનસ્પતિની વૃદ્ધિને ઉત્તેજે છે.
2. માંસાહારીઓની નાબૂદી હરણની વસતીમાં વૃદ્ધિ પ્રેરે છે.
3. સામાન્ય રીતે કોઈ પણ આહારશૃંખલામાં ઊર્જા-વ્યયને કારણે 3 થી 4 પોષક સ્તરો જોવા મળે છે.
4. આહારશૃંખલામાં 2 થી 8 સ્તરો સુધીની વિવિધતા જોવા મળે છે.

  • 1,4

  • 1,2

  • 2,3 

  • 3,4


Advertisement
39.

જો ઉત્પાદકોના સ્તરે 20J જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો તે આપેક આહાશૃંખલામાં મોરમાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય ?

  • 0.0002J

  • 0.02J 

  • 0.002J 

  • 0.2J 


40.

નીચેના પૈકી કયા નિવસનતંત્રની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ છે ?

  • ઉષ્ણકટિબંધના વર્ષાજંગલો

  • ઉષ્ણ કટિબંધના પાનખર જંગલો 

  • સમશિતોષ્ણ સદાહરિત જંગલો  

  • સમશીતોષ્ણ પાનખર જંગલો


Advertisement