Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

51. આ ઘટકોના સભ્યો જટિલ પદાર્થોની ઉપયોગિતા, પુનઃવ્યવસ્થાપન અને વિઘટન કરે છે. 
  • વિઘટકો 

  • ઉપભોગીઓ 

  • ઉત્પાદકો 

  • આપેલ તમામ 


52.

આ બધા જ સજીવો તૃણાહારીઓ પર આધારિત છે.

  • ઉપભોગીઓ 

  • સૂક્ષ્મ ભક્ષકો 

  • મહાભક્ષકો 

  • આપેલ તમામ


53.

ઊર્જાવહનની શરૂઆતમાં કયા સજીવો સૂર્યપ્રકાશ શોષે છે ?

  •  વિઘટકો 

  • ઉત્પાદકો 

  • ઉપભોગીઓ

  • A અને C બંને


54. ઉપભોગીઓને પુનઃ કેટલી કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


Advertisement
55.

ચરણ આહારશૃંખલાની શરૂઆત ............. થી થાય છે.

  • ઉત્પાદકો 

  • ઉપભોગી

  • માંસાહારી 

  • વિઘટકો 


56.

પોષણશૃંખલાની શરૂઆત ......... થી અને અંત ........... થી થાય છે.

  • વિઘટકો, માંસાહારી 

  • ઉત્પાદકો, વિઘટકો

  • માંસાહારી, ઉત્પાદકો 

  • ઉત્પાદકો, માંસાહારી 


57.

મૃતદ્રવ્ય આહારશૃંખલાની શરૂઆત ક્યાંથી થાય છે ?

  • માંસાહારી 

  • ઉત્પાદકો 

  • વિઘટકો

  • ઉપભોગી 


58. કોઈ પણ નિવસનતંત્રની પોષક રચના કેટલા ઘટકો ધરાવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


Advertisement
59.

નિક્ષેપ એટલે ..............

  • શક્તિનો પ્રથમિક સ્ત્રોત કે જે જીવંત અકાર્બનિક પદાર્થ છે.

  • શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે. 

  • શક્તિનો દ્વિતિય સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે. 

  • શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે જીવંત કાર્બનિક પદાર્થ છે. 


Advertisement
60.

તેઓ જીવરસના જટિલ ઘટકોનું વિઘટન કરી, પર્યાવરણમાં અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે, જે સ્વયંપોષીઓ માટે પુનઃ ઉપયોગમાં લેવાય છે.

  • સૂક્ષ્મ ભક્ષકો 

  • ઉપભોગીઓ 

  • મહાભક્ષકો 

  • આપેલ તમામ


A.

સૂક્ષ્મ ભક્ષકો 


Advertisement
Advertisement