CBSE
તે ક્રમશઃ વાયુ ચક્ર અને અવસાદી ચક્રના ઉદાહરણ છે.
સલ્ફરચક્ર, ફૉસ્ફરસચક્ર
ફૉસ્ફરસચક્ર, કાર્બનચક્ર
ઑક્સિજનચક્ર, કાર્બનચક્ર
નાઈટ્રોજનચક્ર, સલ્ફરચક્ર
ફૉસ્ફરસનો આધુનિક સ્ત્રોત ......
કપડાં ધોવામાં વપરાતો ડિટરજન્ટ
ન્હાવાના સાબુનો ડિટરજન્ટ
વાસણ ધોવામાં વપરાતો ડિટરજન્ટ
આપેલ તમામ
A.
કપડાં ધોવામાં વપરાતો ડિટરજન્ટ
વિશ્વમાં ફૉસ્ફેટનું મોટું સંચયસ્થાન ........
જળાશયોમાં દ્રાવ્ય ફૅરિક અને કૅલ્શોયમ ફૉસ્ફેત છે.
જળાશયોમાં અદ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે.
પહાડોમાં અદ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે.
પહાડોમાં દ્રાવ્ય ફેરિક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ છે.
વિઘટનનાં આ તબક્કામાં દ્રવ્યોના કદ તથા સ્વરૂપમાં ફેરફાર થાય છે.
ખનીજીકરણ
અવખંડન
ધોવાણ
અપચય
જળાશયમાં ફોસ્ફરસનું ચક્રિય રજુ કરતો સાચો ક્રમ કયો છે ?
પ્લવકો→દરિયાઈ પક્ષી→માછલી
પ્લવકો →માછલીઓ→દરિયાઈ પક્ષી
માછલીઓ→પ્લવકો→દરિયાઈ મોટા જીવો
પ્લવકો→માછલીઓ→મોટાકદની માછલીઓ
કુદરતમાં કાર્બન કતા સ્વરૂપે જોવા મળે છે ?
CO2, ડાયમંડ
CO2
CO2, ગ્રેફાઈટ
ગ્રેફાઈટ, ડાયમંડ
મૃતદેહોમાં રહેલ ફૉસ્ફરસયુક્ત કાર્બનિક સંયોજનોમાંથી કયા સજીવો ફૉસ્ફેટને વનસ્પતિ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે ?
ફૂગ
વિષાણુ
જીવાણુ
આપેલ તમામ
ખાતરનું જ્યારે ........... થાય ત્યારે આયન અને ક્ષાર વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં મુક્ત થાય છે.
ખનિજીકરણ
ધોવાણ
આયનીકરણ
આપેલ તમામ
ચક્રિય માર્ગે વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં રાસાયણિક તત્વોના નિયમિત અને સતત થતા વહનને શું કહે છે ?
ભૂરસાયણિક ચક્ર
જૈવ-ભૂ-રસાયણિકચક્ર
જૈવરસાયનિક ચક્ર
જૈવ-ભૂચક્ર
ખાતરનિર્માણ અને ખનીજીકરણની પ્રક્રિયા આ તબક્કામાં થાય છે.
અવશોષણ
ધોવાણ
અપચય
અવખંડન