Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

101.

કયા અંગ સિવાય આપણા શરીરમાં દરેક અંગ કૅન્સરગ્રસ્ત બની શકે છે ?

  • હદય

  • મગજ 

  • મૂત્રપિંડ 

  • યકૃત 


102.

નીવસનતંત્રના બંધારણ્ને અનુલક્ષીને નીચેના સાચાં ખોટાં વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

1. જીવન જીવવાની પરિસ્થિતિના ઢોળાંશ કે વહેંચણી
2. જૈવિક કે પરિસ્થિતિકીય નિયમન
3. જૈવિક દ્રવ્યોનો જથ્થો અને વિતરણ
4. જૈવિક સમજની સંરચના

  • FTTT

  • TTTF 

  • TTFT 

  • TFTT 


103.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. ઉત્પાદકોના વપરાશ બાદ ઉપભોગી સજીવો માટે બાકી રહેતી પ્રાપ્ત ઊર્જાને કુલ વાસ્ત્વવિક ઉત્પાદન કહે છે.

2. કુલ પ્રાથમિક ઉત્પાદકતા હરિતદ્રવ્યના પ્રમાણ પર આધારિત છે.
3. વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં ન કેવાયેલ, સંગૃહિત કાર્બનિક પદાર્થોની માત્રાને વાસ્તવિક ઉત્પાદકતા કહે છે.
4. જલજ વસવાટમાં ઊંડાઈ વધવા સાથે ઉત્પાદકતા વધે છે.

  • FTFF

  • FTTF 

  • TFTT 

  • TFTF 


104.

નિવસનતંત્ર માટે શક્તિની દ્રઢ્ટિએ આપેલ મુદ્દાઓ પૈકી સાચાં ખોટાં વિધાનો દર્શાવતો યોગ્ય વિકલ્પ જણાવો.

1. સૂર્ય-ઉર્જાનું શોષણ અને રૂપાંતર માટે ઉત્પાદકોની ક્ષમતા

2. ઉત્પાદકો દ્વારા રસાયણ સ્વરૂપની રૂપાંતરિત શક્તિનો ઉપયોગ
3. ખોરાક સ્વરૂપમાં શક્તિનો કુલ પ્રવેશ અને તેની પરિવહન ક્ષમતા
4. કુલ વાસ્ત્વવિક ઉત્પાદન

  • TFTT

  • TTFF 

  • TFFF 

  • TFFT 


Advertisement
105.

નિવસનતંત્રના બંધારણ માટે અજૈવિક ઘટકો માટે સાચાં ખોટાં વિધાનો દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.

1. ગુરુપોષકતત્વો તરીકે કાર્બન, હાઈડ્રોજન, સલ્ફર, સિલિકોન આવેલા છે.
2. લઘુપોષકતત્વો તરીકે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, મોલિબ્ડેનમ, કૉપર આવેલા છે.
3. કાર્બનિક દ્રવ્યો તરીકે પ્રોટીન, કાર્બોદિત, ચરબી આવેલા છે.
4. આબોહવાકીય કારકો તરીકે પર્યાવરણીય કારકો અને ભૌતિક કારકો આવેલા છે.

  • TFFT

  • TFTF 

  • FTFT 

  • TTFT 


106.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંંનો કયો વિકલ્પ સાચો તે જણાવો. 

1. એ. જી. ટેન્સ્લીએ 1965માં સૌપ્રથમ નિવસનતંત્ર શબ્દ આપ્યો.

2. દરેક સ્વતંત્ર જાતિ ચોક્કસ સમયમાં અને વિસ્તારમાં વસતિ ઉત્પન્ન કરી શકે છે.
3. નિવસનતંત્ર એ પરિસ્થિતિવિદ્યાનો રચનાકીય એકમ છે.
4. જૈવિક અને અજૈવિક ઘટકો એકમાર્ગી શક્તિપ્રવાહ અને પોષકદ્રવ્યોના ચક્રિયકરણ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે.

  • TTTT

  • FFTT 

  • FTTT 

  • TFFT 


107.

નીચેના વાક્રોમાં ખરા-ખોટાં નો કયો વિકલ્પ સાચો છે. તે જણાવો. 

1. મૃતદેહોમાં રહેલા ફૉસ્ફરસયુક્ત કાર્બનિક સન્યોજનોમાંથી કેટલાક વિશિષ્ટ બક્ટેરિયા ફૉસ્ફેટને વનસ્પતિ માટે પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે.

2. સજીવોના મૃત્યુ બાદ તેઓનાં અંગોમાંનો ફૉસ્ફરસ ક્ષારસ્વરૂપે ભૂમિમાં ઉમેરાય છે.
3. મોટા ભાગનો ફૉસ્ફરસ ધોવાણ પામી જળશયોના તળિયે જમા થાય છે ?
4. જૈવિકતંત્ર માટે ફૉસ્ફરસ અવસાદી આવશ્યક પોષ્કતત્વ છે.

  • FTTT 

  • TTTT

  • TTFT 

  • TFFT 


Advertisement
108.

વિઘટનની પ્રક્રિયા અપચય તબક્કા માટે સાચા ખોટા વિધાનો દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :


1. વિવિધ પ્રકારની ફૂગ અને કૃમિઓ દ્વારા સ્ત્રાવ પામતા બાહયકોષીય ઉત્સેચકો અપચય પ્રક્રિયાઓ શરૂ કરે છે.
2. સૌપ્રથમ જટિલ કાર્બનિક દ્રવ્યો આયન અને ક્ષાર સ્વરૂપમાં ફેરવાય છે.
3. ત્યાર બાદ આ દ્રવ્યો ખનીજીકરણ અને ખાતરનિર્માણની પ્રક્રિયાઓમાંથી ક્રમશઃ પસાર થાય છે.
4. ખાતરનું જ્યારે ખનિજીકરણ થાય ત્યારે આ ક્ષારો અને આયનો વનસ્પતિઓને પ્રાપ્ય સ્વરૂપમા6 મુક્ત થાય છે.

  • FTFT

  • TFTF 

  • FTTT 

  • TTFT 


A.

FTFT


Advertisement
Advertisement
109.

નીચેના વાક્યોમાં ખરા-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. શુદ્ધ હવા 19% - 31% ઑક્સિજન ધરાવે છે ?
2. આપણી બધીજ શારીરિક પ્રક્રિયાઓના સર્જન અને જાળવણીમાં જીવન-આધારકના ચાર ઘટકો આધારરૂપ છે.
3. શરીરમાં બધી ચયાપચતિક પ્રક્રિયાઓ ઑક્સિજન દ્વારા નિયંત્રિત થાય છે.
4. ઑક્સિજન 70% ચયાપચયીક શક્તિનું ઉત્પાદન કરે છે.

  • FTFT

  • FTTF 

  • FTTT

  • FFTT 


110.

પાણીના અણુમાં O2ની માત્રા અને માનવદેહમાં પાણીની માત્રા કેટલી છે ?

  • 65-70%, 90%

  • 80%, 65-70% 

  • 90%, 55-70% 

  • 90%, 65-70% 


Advertisement