CBSE
નીચેનામાંથી કયુ માનવ સર્જીત કૃત્રિમ નિવસનતંત્ર છે.
કૃત્રિમ તળાવ અને ક્ષેમનું નિવસનતંત્ર
તૃણભૂમિ નિવસનતંત્ર
જંગલ નિવસનતંત્ર
ઉપરનામાંથી એક પણ નહિ.
કોણે એવુ સુચવ્યુકે નિવસનતંત્ર એ પ્રકૃતિના કાર્ય અને બંધારણ્નું પ્રતિક છે.
ટેન્સલી
રેઈટર
ગાર્ડનર
ઓડમ
નેપથેન્સ .............
ઉત્પાદકો
ઉપભોગીઓ
A અને B
આપેલ એક પણ નહિ.
C.
A અને B
કયું જારક ઘટક મોટેભાગે દ્રવ્યના ચક્રીયમાં મદદ કરે છે.
વિઘટકો
ઉત્પાદકો
ઉપભોગીઓ
આપેલ તમામ
નીચેનામાંથી કયું એક સર્વાહારી છે.
હરણ
માણસ
દેડકો
સિંહ
નિવસનતંત્ર એ ............. છે.
માનવ અને પૃષ્ઠ એકસથે રહે છે.
કોઈપણ કાર્યાત્મક એકમ કે જે આપેલ વિસ્તારમાં આખા સમુદાય પરિબળ સાથે આંતરક્રિયા કરે છે.
લીલી વનસ્પતિના સમૂહ
પ્રાણીઓના સમૂહને પર્યાવરણ સાથે આંતરક્રિયા
જંગલ નિવસન તંત્રમાં વનસ્પતિઓ ............ છે.
પ્રાથમિક ઉપભોગીઓ
વિઘટક
પ્રાથમિક ઉત્પાદકો
ઉપભોગીઓ
તળાવ એ ...........
વનસ્પતિ અપે પ્રાણીઓનો સમુદાય
જૈવભાર
પ્રાકૃતિક નિવસનતંત્ર
કૃત્રિમ નિવસનતંત્ર
પોષક સ્તર ........... દ્વારા બને છે.
આહાર શૃંખલામાં જીવોના જોડાણથી
ફક્ત વનસ્પતિ
ફક્ત માંસાહારી
ફક્ત પ્રાણીઓ
દુનિયાનું વિશાળ નિવસનતંત્ર ............ છે.
દરિયો
જંગલો
તૃણભૂમિ
વિશાળ તળાવો