Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

141.

નિવસનતંત્ર ફેરફારનો પ્રતિકાર કરે છે કારણ કે ........... અવસ્થાના છે.

  • સથિનિક અસંતુલિત 

  • આહાર સંચય

  • હોમિયોસ્ટેટિસીસ 

  • નિયમિત પ્રદિપ્ત 


142.

વાસ વનસ્પતિની તે વૃદ્ધિ ગાય જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે ?

  • પ્રથમ પોષણ સ્તર 

  • દ્વિતિય પોષણ સ્તર 

  • તૃતિય પોષણ સ્તર 

  • ચોથુ પોષણ સ્તર


143.

નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ ......... છે.

  • ઉત્પાદકો→માંસાહારી→શાકાહારી→વિઘટકો 

  • ઉત્પાદકો→શાકાહારી→માંસાહારી→વિઘટકો

  • શાકાહારી→ઉત્પાદકો→માંસાહારી→વિઘટકો 

  • શાકાહારી→માંસાહારી→ઉત્પાદકો→વિઘટકો


144.

ઉર્જાનો પિરામિડ ......... છે.

  • મોટેભાગે સીધો 

  • મોટેભાગે વ્યુત્ક્રમિક

  • હંમેશા સીધો 

  • હંમેશા વ્યતક્રમિક 


Advertisement
Advertisement
145.

તળાવ નિવસનતંત્રમાં પરિસ્થિતિકીય પિરામિડની સંખ્યા

  • કદાચ સીધો અસ્થવા વ્યતક્રમિક 

  • પહેલા સીધો પછી વ્યુઅતક્રમિક

  • સીધો 

  • વ્યુતક્રમિક 


C.

સીધો 


Advertisement
146.

નિવસનતંત્ર ઉત્પાદકોનું કાર્ય ............ માટેનું છે.

  • રસાયણ ઊર્જાના ઉપયોગો 

  • ઊર્જા ઉત્પન્ન કરવા

  • કાર્બનિક ઘટકને અકાર્બનિક ઘટકમાં રૂપાંતર કરવા 

  • ટ્રેપ સૌર ઊર્જા અને તેને રસાયણ ઊર્જામાં રૂપાંતર કરવા 


147.

વનસ્પતિ કે જે તૃણૅઅહારી દ્વારા ખોરાકમાં લેવાય છે અને જેને બાદમાં માંસાહારી દ્વારા ખોરાકમાં લેવાય છે તે ....... બનાવશે.

  • સર્વહારી 

  • અન્યોન્યાશ્રય

  • આહારશૃંખલા 

  • પોષણ જાળ 


148.

જ્યારી મોર સાપને ખાય છે કે જેઓ કીટકોને ખાય છે અને કીટકો લીલી વનસ્પતિ પર આધાર રાખે તો, મોર ........... છે.

  • આહાર પિરામિડનું અગ્ર છે.

  • પ્રાથમિક ઉપભોગી 

  • પ્રાથમિક વિઘટકો 

  • વનસ્પતિનું અંતિમ વિઘટક 


Advertisement
149.

જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે .........

  • બીજા ઘટકોનું દર ઊંચુ જશે.

  • ખનીજનું હલનચલન બંધ થઈ જશે. 

  • શાકાહારી સૌર ઊર્જા લેશે નહી. 

  • ઊર્જા પ્રવાહ બંધ થઈ જશે. 


150.

પરિસ્થિતિક આહાર શૃંખલામાં મનુષ્ય એ ............... છે.

  • ઉત્પાદકો 

  • ઉપભોગી 

  • વિઘટકો

  • ઉત્પાદકો અને ઉપભોગી બંને 


Advertisement