CBSE
બધા સજીવો અને નિર્જીવો પૃથ્વીના પરિબળો ......... રચે છે.
જૈવવિસ્તાર
સહવાસ
જીવાવરણ
સમુદાય
દ્વિતિયક ઉત્પાદકો ........... છે.
માંસાહારી
તૃણાહારી
ઉત્પાદકો
આપેલ એક પણ નહિ.
તળાવમાં બીજું પોષક સ્તર .......... છે.
બેન્થોઝ
માછલીઓ
પાદપ્લવકો
પ્રાણી પ્લવકો
D.
પ્રાણી પ્લવકો
આપતિત સૌર વિકિરણમાં પ્રોટોસ્થિટીકલી એક્ટીવ રેડિયન ની ટકાવારી શું છે ?
100%
50%
1-5%
2-10%
શરદઋતુમાં પર્ણનો રંગ ફક્ત ............ માં દેખાય છે.
રણો
ઉષ્ણકટિબંધીય પ્રદેશ
સદા હરિત વનસ્પતિ
શીતોષ્ણ ખરાઉ જંગલો
નીચેનામાંથી કયું આહાર શૃંખલામાં વિશાળ વસ્તી ધરાવે છે ?
વિઘટકો
ઉત્પાદકો
પ્રાથમિક ઉપભોક્તા
દ્વિતિયક ઉપભોક્તા
આફ્રિકન વેલ્ડટ્રસ અને દક્ષિણ આફેરિકાના પેમ્પાઝ ........... છે.
શીતોષ્ણ જૈવ વિસ્તાર
તૃણભૂમિ જૈવ વિસ્તાર
વરસાદી જંગલોનું જૈવ વિસ્તાર
ચાંપારેલ જૈવ વિસ્તાર
સવાના ............ છે.
સપૃત વિતાન સાથે ગાઢ જંગલો
ઉષ્ણકટિબંધિય વરસાદી જંગલો
રણ
પર્કિણ વૃક્ષો સાથે તૃણભૂમિ
જીવાવરણ .............. નું બનેલું છે.
સજીવો
સજીવો + સ્થલાવરણ
સજીવો + સ્થલાવરણ + વાતાવરણ
સજીવો + સ્થલાવરણ + વાતાવરણ + જલાવરણ
જીવાવરણ શબ્દ પૃથ્વીના વિસ્તાર માટે ઉપયોગી છે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે તે ........
સ્થલાવરણ અને જલાવરણમાં
સ્થલાવરણ, જલાવારણ અને વાતાવરણમાં
સ્થલમંડલ પર
જલાવરણમાં