Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

71. પૃથ્વીનું સરેરાશ તાપમાન આશરે ......... 
  • 15bold degreeC

  • 27bold degreeC

  • 28bold degreeC

  • 37bold degreeC


72.

ગ્રીનહાઉસ અસર એટલે ?

  • વાતાવરણનો CO2 વાયુ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા UV-કિરણોને શોષી પૃથ્વી તરફ પરાવર્તીત કરે છે, જેને લીધે વાતાવરણ્નું તાપમાન ગરમ થાય છે. 
  • વાતાવરણનો CO2 વાયુ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા IR-કિરણોને પ્રવેશવા દેતો નથી જેથી, વાતાવરણનું તાપમાન ગરમ રહે છે.
  • વાતાવરણનો CO2 વાયુ લાંબી તરંગલંબાઈ ધરાવતા IR-કિરણોને શોષી પૃઍથ્વી તરફ પરાવર્તિત કરે છે, જેને લીધે વાતાવરણનું તાપમાન ગરમ થાય છે.
  • વાતાવરણનો CO2 વાયુ લાંબી તરંગલંબાઈ ધરાવતા UV-કિરણોને પ્રવેશવા દેતો નથી, જેથી વાતાવરણનું તાપમાન ગરમ રહે છે. 

73.

ડોબસન એકમ કોનું માપન દર્શાવવા વપરાય છે ?

  • UV-તરંગોની તરંગલંબાઈ માપવા
  • ઓઝોનસ્તરની જડાઈ

  • સજીવોમાં જૈવિક વિશાલન માપતા ઘટકોનું પ્રમાણ 

  • ઓઝોનસ્તરના વિઘટનની ઝ્ડપ 


74.
નેશનલ ફૉરેસ્ટ પૉલિસી (1988) ઑફ ઈન્દિયાની ભલામણ અનુસર ડુંગર વિસ્તારના કુલ કેટલા વિસ્તારમાં જંગલ વિસ્તરેલું હોવું જોઈએ ? 
  • 30%

  • 33%

  • 67%

  • 76%


Advertisement
75.

વાતાવરણમાંનો CO2 નીચે પૈકી કયાં કિરણોને શોષે છે.

  • લાંબી લંબાઈ ધરાવતાં IR 

  • ટૂંકી લંબાઈ ધરાવતાં IR 

  • લાંબી લંબાઈ ધરાવતા UV

  • ટૂંકી લંબાઈ ધરાવતા UV 


76.

ક્લોરિનનો એક પરમાણુ O3ના કેટલા અણુઓનું વિઘટન પ્રેરે છે ?

  • 1,000

  • 10,000 

  • 1,00,000 

  • 10,00,000 


77.

કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે ?

  • આયનોસ્ફિયર

  • ટ્રોયોસ્ફિયર 

  • સ્ટ્રેટોસ્ફિયર 

  • મેસોસ્ફિયર 


78.

ભૂમિના ફળદ્રુપ સ્તરના નાશ માટે કોણ જવાબદાર છે ?

  • વનનાશ અને નબળી સિંચાઈપદ્ધતિ 

  • અનિયંત્રિત ચરાઈ 

  • વધુ પડતો પાક ઉછેર

  • ઉપર્યુક્ત બધા જ


Advertisement
79.

રેફ્રિજરેટરમાં વપરાતાં પદાર્થ અને Cl- ના સ્ત્રોત સમાન દ્રવ્ય કયું છે ?

  • ફ્રિયોન 

  • CFC

  • HFC

  • એક પણ નહિ


80.

ચર્નોબિલ દુર્ઘટના કોની સાથે સંકળાયેલી છે ?

  • જૈવિક વિશાલન 

  • સુપોષકતાકરણ

  • ઓઝોનગર્તની રચના 

  • ન્યુક્લિયર પાવર-જનરેશન 


Advertisement