Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

31. અંકલેશ્વરને CNG પૂરો પાડતી કંપની ........ 
  • GGCL

  • GAEL

  • GSRTC

  • GAIL


Advertisement
32.

તાજેતરમાં CPCB દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે ........

  • ભારત વિશ્વના કુલ જૈવ-વિવિધતા વિસ્તાર તો માત્ર 24% વિસ્તાર જ ધરાવે છે. 

  •  150 db કે તેથી વધુ ઊંચી તીવ્રતાવાળા અવાજથી મનુષ્યની શાંતિમાં ખલેલ પહોંચે છે. 

  • 2.5 માઈક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસવાળાં કણમય દ્રવ્યોના કણો મનુષ્યના અકાળે મૃત્યુ માટે જવાબદાર છે.

  • ઉપર્યુક્ત પૈકી એક પણ નહિ.


C.

2.5 માઈક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસવાળાં કણમય દ્રવ્યોના કણો મનુષ્યના અકાળે મૃત્યુ માટે જવાબદાર છે.


Advertisement
33. હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો ?
  • 1975

  • 1981

  • 1985

  • 1990


34.

નીચે પૈકી કયા વાયુ કાર્સિનોજેનિક નથી ?

  • CO 

  • CNG 

  • નિકોટીનના દહનથી થતો ધુમાડો 

  • ઉપર્યુક્ત બધા


Advertisement
35.

નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો.

  • વનસ્પતિની પરાગરજ, લાવા ફટવાથી પથરાતા દ્રવ્યો, SPM

  • વાહનોનો ધુમાડો, વનસ્પતિની પરાગરજ, SPM 

  • SPM, ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, વાહનોનો ધુમાડો 

  • વનસ્પતિની પરાગરજ, ચીમનીમાંથી નીકળતાં દ્રવ્યો, વાહનોનો ધુમડો 


36.

પ્રકાશરાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે ?

  • સ્ટીલ ફૅક્ટરિઓ

  • વાહનો 

  • સિમેન્ટ ફૅક્ટરિઓ 

  • પ્લાસ્ટિક ફૅક્ટરિઓ 


37.

GAIL કયાં શહેરોમાં CNG ગૅસ પૂરો પાડે છે ?

  •  રાજકોટ

  • સુરત

  • અંકલેશ્વર 

  • અમદાવાદ 


38.

CNG માટે અસંગત લક્ષણ જણાવો. 

  • હવા કરતાં વધુ ભારે હોવાથી આગનું જોખમ રહેતું નથી.

  • વાસ રહિત ધુમાડો 

  • વધુ કાર્યક્ષમ 

  • સરળતાથી ભેળસેળ થતી નથી. 


Advertisement
39.

Smog (સ્મોગ) શું છે ?

  • ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ

  • ધુમાડો 

  • પરાગરજનો પ્રકાર 

  • વિકિરણ 


40. અમદાવાદ શહેરમાં વાહનનોંધણી માટે નીચે પૈકી કયો માપદંડ રાખવામાં આવેલ છે ? 
  • EURO-II

  • BHARAT-I 

  • BHARAT-II

  • BHARAT-III


Advertisement