Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

51.

સંકલિત ગંદા પાણીન શુદ્ધિકરણ માટેના બીજા તબક્કામાં કરવામાં આવતી પ્રક્રિયા માટે સાચો વિકલ્પ શોધો ........

  • પાણીનું ક્લોરિનેશન કરાય છે. 

  • હવા વહેવડાવવામાં આવે છે. 

  • જીવાણુપ્રક્રિયા કરાવી કર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે. 

  • ઉપર્યુક્ત બધા જ


52.

નીચે આપેલા વિકલ્પોને BOD મૂલ્યને આધારે ચડતા ક્રમમાં ગોઠવો :

અતિ પ્રદૂષિત તળાવના પાણીનો નમૂનો
પ્રદૂષણ રહિત તળાવના પાણીનો નમૂનો
નિસ્યંદિત પાણી

  • ii→ii→i 

  • i→ii→iii

  • i→iii→ii

  • iii→ii→i


53.

પીવા માટે ઉપયોગી પાણીમાં BOD મૂલ્ય ........

  • <1

  • =1

  • >1

  • અનિશ્ચિત


54.

BOD ને ધ્યનમાં રાખી નીચેનાં ઉદાહરણોને ચડત ક્રમમાં ગોઠવો :

નિસ્યંદન પાણી
પણનું પાણી
નદીમાં ઠલવાતો ગટરનો કચરો

  • i→iii→ii

  • i→ii→iii 

  • ii→iii→I 

  • iii→ii→I 


Advertisement
55.

સૌથી વધુ પ્રમાણમં DDTક્યાં જમાં થાય છે ?

  • કરચલા 

  • પક્ષી

  • વનસ્પતિપ્લવકો 

  • ઈલ 


56.

પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે ?

  • BOD → વધશે

  • BOD → ઘટશે 

  • BOD → ઉપર કોઈ અસર થશે નહીં. 

  • COD → ઉપર કોઈ અસર થશે નહીં.


57.

સુએઝથી પ્રદૂષિત પાણીમાં મસ્ત્ય મરણ પામે છે, કારણ કે .........

  • દ્રાવ્ય O2નું પ્રમાણ ઘણુ જ ઓછું હોય છે.

  • ભૌતિક ઘટકોનું વધુ પ્રમાણ 

  • પાણી સાથે શરીરમાં દખલ થતા કાંપનું પ્રમાણ વધુ હોય 

  • વિશિષ્ટ પ્રકારની ગંધ 


58.

માછલીભક્ષી પાણીઓ

મોટી માછલી → નાની માછલી →પ્રાણીપ્લવકો →વનસ્પતિપ્લવકો

  • જલજ પોષણશૃંખલા 

  • અનુક્રમણ

  • સુપોષકતાકરણ 

  • જૈવિક વિશાલન 


Advertisement
Advertisement
59.

હરિયાળી ક્રાંતિના ભાગરૂપે વપરાતા વૃણનાશકો ભૂમિમાં એકત્રિત થઈ અને નિવસનતંત્રના જુદાજુદા પોષક સ્તરે સંચિત થતા જાય છે. – આ શું સૂચવે છે ?

  •  ઑર્ગેનિક ખેતી

  • જૈવિક વિશાલનતા 

  • અનુક્રમણ 

  • સુપોષકતાકરણ


B.

જૈવિક વિશાલનતા 


Advertisement
60.

પીવાના ઉપયોગમાં લેવાતા પાણીને ઘણી વખત ક્લોરિનમાંથી પસાર કરવામાં આવે છે. કારણ કે ............

  • નિલંબિત દ્રવ્યોનો નિકાલ કરે છે. 

  • પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડે છે. 

  • O2નું પ્રમાણ વધારે છે.

  • સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. 


Advertisement