Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

81.

વનનાશ થવાનું લારણ .......

  • વધતું જતું ઔદ્યોગીકરણ અને શહેરીકરણ. 

  • વધતી જતી ખેતીની જરૂરિયાત 

  • વધતો જતો એમારતી લાકડાનો અને બળતણનો વપરાશ 

  • ઉપર્યુક્ત બધા જ


82.

JFM યોજના અંતર્ગત જમીનની માલિકી કોની રહે છે ?

  • સહકારી મંડળીની

  • સરકારની 

  • ગ્રામ્ય-સંચાલક મંડળની 

  • ખેડુતની 


83.

જૉઈન્ટ મૅનેજમેન્ટ પ્રોગ્રામ (1980) નો હેતુ –

  • સ્થાનિક સમાજો સાથે ટકી રહી જંગલોનું સંચાલન કરવાનો છે. 

  • સ્થાનિક સમાજો સાથે રહીને જંગલોનું સંરક્ષણ કરવાનો છે. 

  • સમાજને તે જંગલની પેદાશો મળી રહે તેનો છે.

  • આપેલા તમામ


84.

નીચેના વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :

વૈશ્વિક તાપમાનના વધારાનું નિયંત્રણ કરવા માટે લેવામાં આવતાં પગલાં....

1. કુદરતી ગૅસનો શક્તિના એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગ વધારવો જોઈએ.
2. સૌર-ઉર્જા, ભૂતાપીય ઊર્જા વગેરેનો ઉપયોગ ઘટાડી અનુજો માટે નૈસર્ગીક સ્ત્રોતની બચત કરવી જોઈએ.
3. વનનાશ ઘટતો અટકાવવો જોઈએ તેમજ પ્લાન્ટેશનને પ્રોત્સાહન આપવું જોઈએ.
4. અશ્મિ-બળતણના ભાવમાં તાકીદ અને મોટો વધારો જરૂરી.

  • TFTT

  • TFTF 

  • TFFF 

  • TTTF 


Advertisement
85.

ઝુમઉછેર નુકશાનકારક અને ફાયદાકારક બંને છે, કારણકે તે ........

  • તે વનનાશ કરે છે અને ફક્ત દવા તરીકે ઉપયોગી વનસ્પતિનો જ વિકાસ કરે છે. 

  • તે ખોરકનું ઉત્પાદન ઘટાડે અને વનવિસ્તાર વધારે છે. 

  • તે વનનાશ કરે છે અને ખોરાકનુ ઉત્પાદન વધારે છે. 

  • આપેલ એકેય નહીં.


86.

ખેતીવાડીમાં ઘટાડો થવાથી અને ખેતીવાડીનો આગથી નાશ થવાથી ક્રિયાને શું કહે છે ?

  • લીલોપડવાસ 

  • ઝુમઉછેર 

  • હાર્વેસ્ટિંગ 

  • A અને B બંને


Advertisement
87.

JFMના પ્રયોજનનો ઉદ્દભવ કયા હેતુસર થયો હતો ?

  • મોટા શહેરોની આસપાસ કૃત્રિમ વનનિર્માણ

  • ઢાંકામાં સાલૌદ્યોગની જાળવણી 

  • આસામમાં સાલવૃક્ષોની કાપણી 

  • પશ્ચિમ બંગાળમાં સાલજંગલોની જાળવણી 


D.

પશ્ચિમ બંગાળમાં સાલજંગલોની જાળવણી 


Advertisement
88. ચીપકો-આંદોલન ક્યારે થયું હતું ? 
  • 1731

  • 1947

  • 1974

  • 1980


Advertisement
89.

વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને અનન્ય નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

  • અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટક્શન ઍવોર્ડ ર્ડ

  • સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડ પ્રોટેક્શન ઍવો

  • અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટક્શન ઍવોર્ડ 

  • ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટકશન ઍવોર્ડ 


90.

ચીપકો-અંદોલન માટે કયા પ્રભાવી નેતાને આગેવાની અપવામાં આવી ?

  • શ્રી વિનોબાભાવે

  • અમૃતાદેવી બિસ્નોઈ 

  • સુંદરલાલ બહુગુણા 

  • શ્રીમતી ઈન્દિરા ગાંધી 


Advertisement